rain

ગુજરાતના 141 તાલુકામાં વરસાદ, દક્ષિણ ગુજરાતમાં વરસાદ ખાબકતા અનેક વિસ્તારમાં પાણી જ પાણી

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 141 તાલુકામાં વરસાદ (Rain) નોંધાયો છે. રાજ્યમાં સૌથી વધુ વરસાદ છોટાઉદેપુરના કવાંટ (Kavant), સુરતના બારડોલી (Bardoli) અને મહુવા (Mahuva) માં પોણા ચાર ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે

Sep 21, 2021, 09:32 AM IST

અમદાવાદમાં વહેલી સવારે ગાજવીજ સાથે વરસાદ, રાજ્યમાં આગામી 4 દિવસ વરસાદની આગાહી

અમદાવાદમાં (Ahmedabad) વહેલી સવારે ગાજવીજ સાથે ધોધમાર વરસાદ (Rain) ખાબક્યો હતો. જો કે, 30 મીનિટની ધમાકેદાર બેટિંગ કર્યા બાદ વરસાદ (Ahmedabad Rain) બંધ થઈ હતો

Sep 21, 2021, 07:25 AM IST

ભારે વરસાદને કારણે સરદાર સરોવર ડેમની સપાટીમાં વધારો, આટલા ક્યૂસેક પાણી છોડાયું

ગુજરાતની જીવાદોરી ગણાતો સરદાર સરોવર ડેમ (Sardar Sarovar Dam) ની સપાટીમાં વધારો થયો છે. નર્મદા ડેમની સપાટીમાં છેલ્લા 24 કલાકમાં 21 સેમીનો વધારો થયો છે. હાલ નર્મદા ડેમ (Narmada Dam) ની સપાટી 120.66 મીટરે પહોંચી ગઇ છે

Sep 15, 2021, 05:28 PM IST

સૌરાષ્ટ્ર બાદ દક્ષિણમાં બારેમેઘ ખાંગા, તમામ નદીઓ 2 કાંઠે, સેંકડો લોકોની કફોડી સ્થિતિ

મેઘરાજાએ સૌરાષ્ટ્ર બાદ હવે દક્ષિણ ગુજરાત ખાસ કરીને વલસાડમાં ધમાકેદાર બેટિંગ શરૂ કરી છે. સાંજે 6 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધીમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ કરી હતી. વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં સૌથી વધારે 7.5 ઇંચ, ધરમપુર તાલુકામાં 6.5, ઉમરગામમાં 4 ઇંચ અને વાપી તાલુકામાં 5 ઇંચ વરસાદ નોંધાયો છે. જ્યારે વલસાડ તાલુકા અને પારડીમાં 3 ઇંચ વરસાદ નોંધાયો છે. જ્યારે મધુબન ડેમની સપાટી 78.20 મીટર નોંધાઇ છે. જ્યારે ઉમરગામ તાલુકાના સંજાણ નજીક આવેલા ટીંભી ગામ પાસે ખાડી નજીક પસાર થતી કાર ખાડીના પાણીમાં ઘસડાઇ હતી. 

Sep 14, 2021, 05:50 PM IST

ભાવનગરમાં શેત્રુંજી ડેમ ફરી ઓવરફલો થતા 59 દરવાજા ખોલાયા, ખેડૂતોમાં ખુશીનો માહોલ

ભાવનગર જિલ્લાની જીવાદોરી સમાન અને સૌરાષ્ટ્રની સૌથી મોટી નદી પર આવેલો પાલિતાણાનો શેત્રુજી ડેમ આજે ફરી એક વખત ઓવરફલો થતાં ડેમના 59 દરવાજા ખોલી નાખવામાં આવ્યા છે

Sep 14, 2021, 02:30 PM IST

વલસાડમાં મધુબન ડેમ છલકાયો, શહેરમાં પાણી ભરાઈ જતા લોકોને ભારે હાલાકી

વલસાડ જિલ્લામાં સતત બીજા દિવસે વરસાદી માહોલ યથાવત રહ્યો હતો. ગત જ રોજથી પડેલા વરસાદને કારણે વલસાડની નદીઓમાં ઘોડાપુર જોવા મળી રહ્યુ છે. વલસાડ જિલ્લાની પારનદી, ઔરંગા નદી, કોલક અને દમણ ગંગા નદી બે કાંઠે વહી રહી છે

Sep 14, 2021, 12:43 PM IST

New Cabinet ની રચનાને લઈ મોટા સમાચાર, મંત્રી મંડળમાં નવા નામોને પણ મળી શકે છે સ્થાન

ભૂપેન્દ્ર પટેલ (Bhupendra Patel) ની મુખ્યમંત્રી તરીકેની શપથવિધિ આજે બપોરે 2.20 વાગ્યે રાજભવન ખાતે યોજાશે. શપથવિધિ બાદ મંત્રી મંડલની રચનાને લઇને બેઠક યોજાશે.

Sep 13, 2021, 12:00 PM IST

CM બન્યા બાદ ભૂપેન્દ્ર પટેલ એક્શન મોડમાં, આપ્યો આ આદેશ

જામનગરમાં મેઘરાજા મન મૂકીને વરસતા ચારેતરફ જળબંબાકારની સ્થિતિ સર્જાઇ છે. જામનગર જિલ્લાના કાલાવડ તાલુકામાં સૌથી વધુ 10 ઇંચ વરસાદ ખાબકતાં જામનગર ખીમરાણા, અલીયાબાડા, સપડા સહિતના અનેક ગામો સંપર્ક વિહોણા થયા છે.

Sep 13, 2021, 10:32 AM IST

Gujarat Rain: ભાવનગર જિલ્લામાં વરસાદી ઋતુનો અત્યાર સુધીમાં 366 મી.મી. વરસાદ નોંધાયો

ભાવનગર (Bhavnagar) જિલ્લામાં અત્યાર સુધીમાં સિઝનનો કુલ 62.33% વરસાદ પડી ચૂક્યો છે. જ્યારે જિલ્લા માં હજુ પણ વરસાદી માહોલ યથાવત જોવા મળી રહ્યો છે ત્યારે હજુ પણ વધુ વરસાદ થાય એવી સંભાવના છે. 

Sep 9, 2021, 09:44 PM IST

Ambaji બન્યું ઉત્તરાખંડ: બજારોમાં એટલું પાણી કે લારીઓ તણાવા લાગી

અંબાજીમાં (Ambaji) કડાકા ભડાકા સાથે વરસાદ શરૂ થયો છે. અંબાજીમાં સતત ત્રીજા દિવસે વરસાદ (Rain) વરસતા પંથકમાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. વાદળ ફાટ્યું હોવાથી પંથકમાં જળબંબાકાર વરસાદ (Ambaji Rain) ખાબક્યો છે

Sep 7, 2021, 02:27 PM IST

ગુજરાતમાં આજથી 3 દિવસ સારા વરસાદની આગાહી, આજે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં થશે મેઘમહેર

ઝી બ્યૂરો, અમદાવાદઃ ગુજરાતમાં આજથી 3 દિવસ સારા વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આજે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મેઘમહેર થશે તેવી શક્યતા પણ હવામાન વિભાગે વ્યક્ત છે. હવામાન વિભાગે કરેલી આગાહીથી ખેડૂતો સહિત સામાન્ય લોકોને પણ મોટી રાહત મળશે. ખાસ કરીને આજે સૌરાષ્ટ્રના અમરેલી, બોટાદ, ભાવનગરમાં સારા વરસાદની આગાહી કરવામાં આવી છે.

Sep 7, 2021, 10:55 AM IST

ખેડૂતો માટે રાહતના સમાચારઃ 8 અને 9 સપ્ટે.એ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અતિ ભારે વરસાદની આગાહી

લાંબા સમયથી ખેડૂતો વરસાદની રાહ જોઈ રહ્યાં છે. પણ મેઘરાજા જાણેકે, હાથતાળી આપીને જતા રહેતાં હોય તેવો ઘાટ જોવા મળી રહ્યો છે. જોકે, હવામાન વિભાગે કરેલી આગાહીથી ખેડૂતો સહિત સામાન્ય લોકોને પણ મોટી રાહત મળશે. હવામાન વિભાગે આગામી 20મી સપ્ટેમ્બર સુધીમાં રાજ્યભરમાં સારા વરસાદની આગાહી કરી છે.

Sep 6, 2021, 07:33 AM IST

BJP ના ધારાસભ્યએ કહ્યું, 'અધિકારીઓ કરતાં આતંકવાદી સારા, વિસ્ફોટ કરી જવાબદારી તો લે છે'

વરસાદ બાદ શુક્રવારે ક્ષેત્રની સ્થિતિનું નિરિક્ષણ કરવા માટે મિઢાને જ્યારે એક જગ્યાએ રોડ ધસી પડવાને લોકોએ પોતાની પરેશાની જણાવતાં અટકાવી લીધા તો તેમણે ઘટના પર અધિકારીઓને જાણ કરી.

Sep 3, 2021, 09:30 PM IST

રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, માછીમારીનો દરિયો ન ખેડવાની ચેતવણી

હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ ભારે વરસાદ થવાનો છે. સમગ્ર રાજ્યમાં આગામી પાંચ દિવસ વરસાદ થશે.

Aug 31, 2021, 02:27 PM IST

Valsad: વલસાડ જિલ્લામાં મેઘરાજાની પધરામણી, ઉમરગામમાં 5 અને વાપીમાં 4 ઇંચથી વધુ વરસાદ

રાજ્યના હવામાન વિભાગની આગાહી પ્રમાણે 31 ઓગસ્ટથી ત્રણ સપ્ટેમ્બર સુધી વરસાદી માહોલ રહેશે. 1 સપ્ટેમ્બરે સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારે વરસાદ રહેશે.
 

Aug 31, 2021, 10:55 AM IST

Monsoon: રાજ્યમાં ફરી જામ્યો વરસાદી માહોલ, આગામી ચાર દિવસ ભારે વરસાદની આગાહી

રાજ્યમાં ફરી વરસાદી માહોલ જામતા ખેડૂતોના જીવમાં જીવ આવ્યો છે. જન્માષ્ટમીના દિવસે રાજ્યમાં ફરી મેઘરાજાની પધરામણી થતાં ખેડૂતોના પાકને નવું જીવનદાન મળ્યું છે. 
 

Aug 31, 2021, 09:01 AM IST

Gujarat ના અનેક જિલ્લાઓમાં મેઘરાજાની પધરામણી, ખેડૂતોના જીવમાં જીવ આવ્યો

 ગુજરાતમાં ફરી એકવાર મેઘો મહેરબાન થયો છે. અનેક જિલ્લાઓમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે હળવાથી ભારે વરસાદ પડ્યો હતો. અમદાવાદ શહેરમાં પણ આજે વરસાદ નોંધાયો હતો. શહેરના એસજી હાઇવે, ઘાટલોડિયા, વસ્ત્રાપુર, પૂર્વ નરોડા, નિકોલ, કૃષ્ણનગર, એસપી રિંગરોડ, સરદારનગર, કુબેરનગર, નારણપુરા, વસ્ત્રાપુર, ગોતા સહિતનાં સમગ્ર વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો હતો. 

Aug 31, 2021, 12:21 AM IST

Monsoon: રાજ્યમાં ફરી સક્રિય થશે ચોમાસું, આ વિસ્તારમાં પડશે વરસાદ

બંગાળની ખાડીમાં સર્જાયેલા લો-પ્રેશરને કારણે રાજ્યમાં વરસાદ થવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. સપ્ટેમ્બરના પ્રથમ સપ્તાહમાં વરસાદી ઝાપટાથી લઈને 1થી 3 ઇંચ વરસાદની શક્યતા છે.

Aug 30, 2021, 10:42 AM IST

સરકારની હિંમત પણ તૂટી, ગુજરાતમાં ગમે ત્યારે જાહેર કરી શકે છે અનાવૃષ્ટિ

વરસાદ ખેંચાતા હવે ગુજરાતમાં દુષ્કાળ (gujarat rain) ના ડાકલા વાગી રહ્યા છે. પાક સૂકાઈ રહ્યા છે અને ખેડૂતોની હિંમત તૂટી રહી છે. ત્યારે પહેલી સપ્ટેમ્બરથી રાજ્ય સરકાર અનાવૃષ્ટિ અંગે નિર્ણય કરવા એક્શન મોડમાં આવી છે. વર્તમાન સ્થિતિને જોતા સરકારે રાહત કાર્યોનો સર્વે કરવા જિલ્લા કલેક્ટરને સૂચના આપી છે. હાલ રાજ્યના મોટા ભાગના જળાશયોના તળિયા દેખાવા લાગ્યા છે. ત્યારે રાજ્યના 60 જેટલા ડેમમાં પીવાનુ પાણી આરક્ષિત રાખવામાં આવશે. તો દુષ્કાળગ્રસ્ત જિલ્લાઓમાં મનરેગાનાં કામો હેઠળ રોજગારી આપવાનું આયોજન થઈ શકે છે. 

Aug 27, 2021, 11:04 AM IST

રાજ્યના નાગરિકોને પીવાના પાણીની કોઈ મુશ્કેલી પડશે નહીંઃ નીતિન પટેલે લોકોને આપી ખાતરી

આમ રાજયના નાગરિકોને પીવાના પાણી અને ખેડૂતોને સિચાઈ માટે પાણી પૂરૂ પાડવા માટે રાજય સરકાર સઘન કામગીરી કરી રહી છે.
 

Aug 26, 2021, 05:07 PM IST