ટ્રાફિકના નવા નિયમો...દંડથી બચવા જુઓ કેવા બહાના કાઢે છે સુરતીઓ

ગુજરાતમાં ટ્રાફિકના નવા નિયમો લાગુ થઈ ગયા છે. આજે નવા નિયમોના અમલીકરણનો બીજો દિવસ છે. લોકો તો આમ છતાં પકડાય તો નવા નવા બહાના કાઢાતા જોવા મળ્યા છે.

Trending news