ગાંધીનગરમાં ઓઈલ ભરેલા ટેન્કરે મારી પલટી, સદનસીબે કોઇ જાનહાનિ નહીં

ગાંધીનગરના ચ-3 સર્કલ પાસે ઓઈલ ભરેલાં ટેન્કરે પલટી મારી ગયું હતું. ઘટનામાં સદનસીબે કોઈ જાનહાની થઇ નથી. રસ્તાઓ પર ઓઈલની નદી જેવા દ્રશ્યો સર્જાયા હતા.

Trending news