દર્દીઓની જિંદગી સાથે ખેલ, ટોર્ચ લાઇટથી થઇ રહ્યા છે ઓપરેશન

વડોદરાના ડભોઇમાં આવેલ રેફરલ હોસ્પિટલમાં છેલ્લા કેટલાય સમયથી લાલિયાવાડી અને અપુરતા સાધનોને લઈને 118 ગામના લોકો મુશ્કેલીમાં મુકાયા છે. એટલું જ નહીં સાધનો હોવા છતાં પણ આજે પણ તંત્રની બેદરકારી અને લઈને સાઘનો ધૂળ ખાઇ રહ્યા છે. અને હોસ્પિટલોમાં લાઇટો ગુલ થતા ટોર્ચના સહારે જીવના જોખમે દર્દીઓના ઓપરેશન કરવામાં આવી રહ્યા છે.

Trending news