ચોમાસાનો વરસાદ કેમ બન્યો લોકો માટે અભિશાપ, જુઓ વીડિયો
ચોમાસાનો વરસાદ બીજા બધા માટે ભલે આનંદની વાત હોય પરંતુ પંચમહાલના કાલોલની કરાડ નદીના કાંઠા વિસ્તારના લોકો માટે અભિશાપ બની જાય છે નદીમાં કેમિકલનું ફીણ વહેવા લાગે છે ત્યારે ચાલો જોઈએ ત્યાના સ્થાનિકોનું શું છે સ્થિતિ