વડોદરાને આજે નહિં મળે પાણી, જાણો કારણ

વડોદરામાં 30 એપ્રિલે 5 લાખ લોકોને નહીં મળે પાણી, નિમેટા વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ 3નું સમારકામને લઇને કોર્પોરેશન 10 કલાકનું કરશે શટ ડાઉન.

Trending news