PM મોદી આજથી બે દિવસ જાપાનના પ્રવાસે, દ્વીપક્ષીય મુદ્દાઓની બેઠકમાં કરશે ચર્ચા

પીએમ મોદી જાપાનના ઓસાકા શહેરમાં જી-20માં શિખર સમિટમાં ભાગ લેશે. બુધવારના જાપાન જતા પહેલા વડાપ્રધાને કહ્યું હતું કે, જી-20માં શિખર સમિટમાં બહુપક્ષવાદમાં સુધારા માટે ભારતના મજબુત સમર્થન પર ભાર આપીશું.

Trending news