ડોનાલ્ડ ટ્રમ્પનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં તેઓ મીટિંગ દરમિયાન ઊંઘતા જોવા મળે છે. એક મહિલા ત્યાં પાછળ ઊભી છે અને જેવી તે પોતાના પેટ પર હાથ મૂકે છે કે ટ્રમ્પની ઊંઘ ઉડી જાય છે. ત્યારે ઓનલાઈન એ ચર્ચા થવા લાગી છે કે ટ્રમ્પે પોતાને ઊંઘમાંથી જગાડવા માટે એક છોકરી હાયર કરી રાખી છે.
Donald Trump: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક એવો ચોંકાવનારો ખુલાસો કર્યો છે કે જાણીને છક થશો. તેમણે કહ્યું કે તુર્કીમાં મારું પ્લેન બદલવામાં આવ્યું હતું. કારણ કે મને જીવનું જોખમ હતું. તેમણે કઈ રીતે કન્ટેનરમાં છૂપાઈને જવું પડ્યું અને એમ પણ કહ્યું કે એવી અનેક ધમકીઓ મળી છે જેના વિશે લોકોને ખબર નથી.
25 states raise voice against Trump on tariff issue
Trump Threat To Iran: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને નવી વાતચીત દ્વારા સમાધાન પર પહોંચવાની અંતિમ તક આપી છે. તેમણે કહ્યું કે હોર્મુઝ સ્ટ્રેટને ફરીથી ખોલવા અને ઈરાનના પરમાણુ કાર્યક્રમ પર ચર્ચા કરવા માટે વાતચીત ટૂંક સમયમાં શરૂ થઈ શકે છે. ટ્રમ્પે ઈરાનને ધમકી આપી હતી કે આ તેની છેલ્લી તક છે, અને જો કોઈ ડીલ નહીં થાય, તો અમેરિકા તેના હુમલાઓ વધારી શકે છે.
US Iran War News: અમેરિકન રાષ્ટ્રપતિએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથઆઉટ પર કહ્યું કે તેહરાન દ્વારા સમાધાનની વિનંતી કર્યા પછી અમેરિકાએ ઈરાન પર હુમલા સ્થગિત કરી દીધા છે. જો કે, ટ્રમ્પના નિવેદન પર ઈરાન તરફથી કોઈ પ્રતિક્રિયા આવી નથી.
US Iran War : પશ્ચિમ એશિયામાં વધતા તણાવ વચ્ચે અમેરિકાએ પોતાના નાગરિકોને સતર્ક રહેવા અને જરૂર પડે તો વિસ્તાર છોડવા અપીલ કરી છે. તેથી સવાલ ઉભો થાય છે કે, શું અમેરિકા ઈરાનમાં કંઈક મોટું કરવા જઈ રહ્યું છે ? ટ્રમ્પે પણ ઈરાન સામે વધુ કડક સૈન્ય કાર્યવાહીની ચેતવણી આપી છે.
Middle East Crisis: મિડલ ઈસ્ટમાં હવે ઈરાન અને અમેરિકા ઉપરાંત બહરીન અને કુવૈત પણ જંગના મેદાનમાં ઉતરી પડ્યા છે. બંને દેશોએ યુએઈની મદદથી ઈરાન પર સીક્રેટ સ્ટ્રાઈક કરી હોવાના અહેવાલો છે. વધુ વિગતો જાણો.
અમેરિકી પ્રશાસન તરફથી ભારતીય નિકાસ પર 10 ટકા નવો ટેરિફ લગાવવાની જાહેરાત કરાઈ છે. ફેબ્રુઆરી 2026માં લાગૂ કરાયેલા નવા ટેરિફનો સમય પૂરો થતા ટ્રમ્પ પ્રશાસન તરફથી આ નિર્ણય લેવાયો.
ડોનાલ્ડ ટ્રમ્પે ફરીથી ટેરિફનો હથોડો વિંઝવાનું શરૂ કરી દીધું છે. આ વખતે જેનેરિક દવાઓ ટાર્ગેટ પર છે. તબક્કાવાર રીતે જેનેરિક દવાઓ પર 100થી 200 ટકા ટેરિફ લગાવવાની જાહેરાત કરી છે. જો કે આમાં પણ ભારત માટે તક છે, જાણો કઈ રીતે.
Donald Trump Video: 2026 ફૂટબોલ વર્લ્ડ કપ ફાઇનલમાં સ્પેનની જીત બાદ ટ્રોફી સમારોહમાં ડોનાલ્ડ ટ્રમ્પની હાજરી અને ભીડના હોબાળાએ હેડલાઇન્સ બનાવી. સ્પેનની જીત બાદ ટ્રમ્પનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.
FootBall World Cup Final 2026: વ્હાઇટ હાઉસે જાહેરાત કરી છે કે યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ન્યૂ યોર્ક-ન્યૂ જર્સી સ્ટેડિયમ ખાતે આર્જેન્ટિના અને સ્પેન વચ્ચે રમાનારી FIFA વર્લ્ડ કપ 2026ની ફાઇનલમાં હાજરી આપશે. તેઓ વિજેતા ટીમને ટ્રોફી રજૂ કરશે.
US Targets Iran Chabahar Port: અમેરિકાએ ઈરાનના અત્યંત મહત્વના એવા ચાબહાર બંદર પર ઓછામાં ઓછી 3 મિસાઈલો છોડી છે. અમેરિકાના રક્ષામંત્રી પીટ હેગસેથે સોશિયલ મીડિયા પર પોર્ટના એક ટાવરનો વીડિયો પણ શેર કર્યો છે. આ બંદર પર ભારત લાંબા સમયથી રોકાણ કરતું રહ્યું છે.
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે હવે ચીન પર નવા અને ચોંકાવનારા દાવા કરીને ખળભળાટ મચાવી દીધો છે. ટ્રમ્પે દેશના નામે સંબોધનમાં ચીન પર 22 કરોડ અમેરિકી મતદારોના ડેટા ચોરી કરવાનો આરોપ લગાવ્યો છે. જેને તેમણે ઈતિહાસનું સૌથી મોટું ડેટા કોમ્પ્રોમાઈઝ ગણાવ્યું હતું.
America fierce attack Iran also retaliated watch video
Donald Trump: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મંગળવારે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ પરથી પસાર થતા કાર્ગો પર સૂચિત 20 ટકા રીઈમ્બર્સમેન્ટ ફીથી પાછળ હટતા જણાવ્યું કે, તેના સ્થાને ખાડી દેશો સાથે વેપાર અને રોકાણ કરાર કરવામાં આવશે.
Donald Trump : મિડલ ઈસ્ટમાં ફરી એકવાર તણાવ વચ્ચે યુએસ પ્રમુખ ટ્રમ્પે હોર્મુઝ સ્ટ્રેટ અંગે એક મોટું નિવેદન આપ્યું છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે વિશ્વના સૌથી મહત્વપૂર્ણ દરિયાઈ વેપાર માર્ગોમાંથી એકની સુરક્ષા પુરી પાડવાના બદલામાં અમને પેમેન્ટ પણ મળવું જોઈએ.
Iran US War: જો કે મોજતબા ખામેનીએ તેમના સત્તાવાર સંદેશમાં કોઈ નેતાઓનું સીધું નામ લીધું નથી, કે સરકારે આ યાદીની પુષ્ટિ કરી નથી, હમશહરી અખબારે મોજતબાના નિવેદન પછી તરત જ મોડી રાત્રે ઓનલાઈન 13 વૈશ્વિક નેતાઓની યાદી બહાર પાડી છે.
Iran revenge list : ઈરાનના નવા સર્વોચ્ચ નેતા મોજતબા ખામેનેઈના 'બદલો લેવો જરૂરી છે' નિવેદન બાદ એક ઈરાની અખબારે 13 વિદેશી નેતાઓની તસવીરો સાથે યાદી જાહેર કરી છે. તેમાં ડોનાલ્ડ ટ્રમ્પ, બેન્જામિન નેતન્યાહૂ અને કીર સ્ટાર્મર સહિતના નેતાઓનો સમાવેશ થાય છે.
Iran America War: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાનને વારંવાર ધમકીઓ આપી રહ્યા છે. તાજેતરમાં, તેમણે જણાવ્યું હતું કે અમેરિકા ઈરાન સામે 1,000 મિસાઈલ છોડવા માટે તૈયાર છે. આ દરમિયાન, એવા અહેવાલો બહાર આવી રહ્યા છે કે ઈરાને અમેરિકા સાથે કોઈપણ વાતચીતનો સ્પષ્ટ ઇનકાર કર્યો છે.
US Tariff: અમેરિકા રશિયા પાસેથી ઓઈલની ખરીદી કરનારા દેશો પર જોરદાર લગામ કસવાની તૈયારી કરી રહ્યું છે જે હેઠળ એક નવું બિલ લાવવામાં આવી રહ્યું છે ત્યારે શું રશિયન ઓઈલની ખરીદીને પગલે અમેરિકા ભારત પર ટેરિફનો હથોડો વિંઝશે? જાણો આ નવા બિલ વિશે અને તેમાં ભારતની ઓઈલ ખરીદી પર શું પડી શકે અસર.
Trump threatens Iran gives 24-hour ultimatum over hormuz
Iran Us War: અમેરિકા અને ઈરાન વચ્ચે લશ્કરી તણાવ ફરી વધ્યો છે. આ અઠવાડિયે, બંને પક્ષોએ અનેક હુમલાઓ કર્યા છે. અમેરિકન અધિકારીઓનું કહેવું છે કે ઈરાને હોર્મુઝ સ્ટ્રેટની આસપાસ વાણિજ્યિક જહાજોને નિશાન બનાવ્યા છે.