અબુધાબીમાં નરેન્દ્ર મોદી 20 મી એપ્રિલે સ્વામિનારાયણ મંદિરનું ઉદ્ઘાટન કરશે

વડા પ્રધાન નરેન્દ્ર મોદી રમઝાન પૂર્વે 20મી એપ્રિલે અબુધાબીમાં બોચાસણવાસી શ્રી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થાના હિન્દુ મંદિરનું ઉદ્ઘાટન કરશે, જે ગલ્ફ રાષ્ટ્રોમાંનું સર્વપ્રથમ મંદિર બન્યું છે.

Trending news