સુરતમાં ઉત્તરાયણને લઇને પોલીસનું જાહેરનામું, જુઓ વીડિયો...

સુરતમાં ઉત્તરાયણને લઇને પોલીસનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. સુરત પોલીસ દ્વારા ટુ-વ્હિલર ચાલોક માચે ઓવરબ્રિજ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.

Trending news