નિત્યાનંદ આશ્રમ કેસ: પ્રાણપ્રિયા અને પ્રિયતત્વાની જામીન અરજી પર સુનાવણી પૂર્ણ

નિત્યાનંદ આશ્રમ વિવાદ મામલે આરોપી પ્રાણપ્રિયા અને પ્રિયાતત્વાની રેગ્યુલર જામીન અરજી 29 નવેમ્બર સુનાવણી હાથ ધરવામાં આવી હતી. તો બીજી તરફ બન્નેની વચગાળાની જમીન અરજી પર ગ્રામ્ય કોર્ટમાં સુનાવણી પૂર્ણ થઈ છે. આરોપીઓ તરફથી કોર્ટમાં રજુઆત કરવામાં આવી કે આરોપીઓ સામે ખોટો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ મામલે બને પક્ષે દલીલો પૂર્ણ થઈ છે. કોર્ટે આ મામલે ચુકાદો 4 વાગ્યા પર અનામત રાખ્યો છે.

Trending news