2 મિનિટ 52 સેકન્ડમાં 542 રાખડી બંધાઇ, અમદાવાદમાં રક્ષાબંધનની અનોખી ઉજવણી

542 વિદ્યાર્થીનીએ માત્ર 2 મિનિટ 52 સેકન્ડમાં વિદ્યાર્થી ભાઇઓને રાખડી બાંધી અભૂતપૂર્વ રેકોર્ડનો પ્રયાસ કરવામાં આવ્યો.

Trending news