8th Pay Commission: 8મા પગાર પંચને લઈને કેન્દ્રીય કર્મચારી સંગઠનોએ HRA, TPTA, DA મર્જ અને ફેમિલી યુનિટમાં મોટા બદલાવની માંગ કરી છે. જો 2.1 ફિટમેન્ટ ફેક્ટર, 36% HRA, 9000 રૂપિયા TPTA અને 5 ફેમિલી યુનિટ જેવા પ્રસ્તાવો લાગુ થાય છે, તો લેવલ-1 ના કર્મચારીઓની ગ્રોસ સેલરી લગભગ 65% સુધી વધીને 61,344 રૂપિયા થઈ શકે છે.
DA Hike July 2026: જુલાઈ 2026થી કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થા (DA)માં વધારાની અપેક્ષાઓ વધુ તીવ્ર બની છે કારણ કે મે 2026 માટે AICPI-IW ડેટા 150.8 પર પહોંચી ગયો છે. ચાલો DA વધારા પાછળનું સંપૂર્ણ ગણિત સમજીએ.
DA Hike 2026: 7મા પગાર પંચની ભલામણો અનુસાર, છેલ્લા 12 મહિનાના સરેરાશ AICPI-IWના આધારે DA નક્કી કરવામાં આવે છે. મોંઘવારી વધવા પર DA પણ વધારવામાં આવે છે, જેથી કર્મચારીઓ અને પેન્શનર્સની પર્ચેઝિંગ પાવર જળવાઈ રહે.
8th Pay Commission News: 1 કરોડથી વધુ કર્મચારીઓ અને પેન્શનરો 8મા પગાર પંચ પર નજર રાખી રહ્યા છે. પગારમાં નોંધપાત્ર ફેરફાર લાવી શકે તેવા ત્રણ મુખ્ય મુદ્દાઓ વિશે જાણો.
8th Pay Commission: 8મા પગાર પંચને લઈને ચર્ચાઓ તેજ થઈ ગઈ છે. AINPSEFના અધ્યક્ષના જણાવ્યા અનુસાર, DA, HRA અને TAને સામેલ કરવામાં આવે તો ફિટમેન્ટ ફેક્ટર 2.05થી 2.10 સુધી પહોંચી શકે છે. જો આવું થશે, તો લેવલ-1 ના કર્મચારીની બેઝિક સેલરી 18,000 રૂપિયાથી વધીને 37,800 રૂપિયા સુધી પહોંચી શકે છે.
8th Pay Commission: 8મા પગાર પંચ સાથે જોડાયેલી પ્રક્રિયાઓ તેજ બની છે. કર્મચારીઓ અને પેન્શનરો પાસેથી સૂચનો લેવાની પ્રક્રિયા 15 જૂન 2026ના રોજ પૂર્ણ થઈ ચૂકી છે. હવે પંચ વિવિધ રાજ્યોમાં બેઠકો દ્વારા અંતિમ ભલામણોને આખરી ઓપ આપવામાં વ્યસ્ત છે. આ અંગે મોટું અપડેટ સામે આવ્યું છે.
8th Pay Commission: 8મું પગાર પંચ પોતાની ભલામણો વર્ષ 2027ના બીજા ભાગ સુધીમાં સરકારને સોંપી શકે છે. કર્મચારીઓને 18 થી 24 મહિના સુધીનું એરિયર્સ મળવાની આશા છે. આ સાથે જ ટેક્સનો ઝટકો પણ લાગી શકે છે.
8th Pay Commission updates: કેન્દ્રીય કર્મચારીઓને ટૂંક જ સમયમાં ફરી એકવાર DA (મોંઘવારી ભથ્થું)ની ભેટ મળી શકે છે. આ વખતે 3 ટકાનો વધારો થવાની આશા રાખવામાં આવી રહી છે.
8th Pay Commission: 8મા પગાર પંચને લઈને છેલ્લા ઘણા સમયથી કર્મચારીઓ વચ્ચે ભારે ઉત્સુકતા અને ચર્ચા ચાલી રહી છે. આ દરમિયાન હવે એવા સમાચાર આવ્યા છે કે, ટૂંક સમયમાં જ કર્મચારીઓને DA (મોંઘવારી ભથ્થા)નો લાભ મળી શકે છે.
8th Pay Commission: આ યોજના અંગે 8મું પગાર પંચ નિર્ણય લેશે, જેની સીધી અસર કેન્દ્રીય કર્મચારીઓ પર પડશે. કર્મચારીઓને સસ્તા દરે લોન મળતા તેમના સપનાના ઘરની ઈચ્છા પુરી થશે જ્યારે સમારકામ માટે પણ સરકાર સસ્તા દરે લોન આપશે.
હાલમાં, 7મા પગાર પંચમાં ફિટમેન્ટ ફેક્ટર 2.57 હતો, જેના કારણે લઘુત્તમ મૂળ પગાર 7,000 રૂપિયાથી વધીને 18,000 રૂપિયા થયો. જો 8મા પગાર પંચમાં 3.5નો ફિટમેન્ટ ફેક્ટર લાગુ કરવામાં આવે, તો 18,000 રૂપિયાનો વર્તમાન લઘુત્તમ મૂળ પગાર સીધો વધીને 63,000 રૂપિયા થઈ શકે છે, એટલે કે કર્મચારીઓને લગભગ 250 ટકાનો પગાર વધારો જોવા મળી શકે છે. આ જ કારણ છે કે કર્મચારી સંગઠનો આ માંગણી જોરશોરથી ઉઠાવી રહ્યા છે.
DA Hike Latest Updates: એપ્રિલ 2026ના AICPI-IWના આંકડાઓએ કેન્દ્રીય કર્મચારીઓ માટે 3% મોંઘવારી ભથ્થું (DA) વધવાની આશા વધારી દીધી છે. મે 2025થી એપ્રિલ 2026 સુધીનો સરેરાશ AICPI-IW ઇન્ડેક્સ 147.51 રહ્યો છે, જેના આધારે DA આશરે 62.51% થાય છે અને તેને 63% સુધી રાઉન્ડ ઓફ કરી શકાય છે.
Pension Structure: સરકારના સ્તરે એક એવી વ્યવસ્થા પર વિચાર ચાલી રહ્યો છે જેમાં કર્મચારીઓને પોતાનું પેન્શન માળખું પસંદ કરવાની વધુ સ્વતંત્રતા મળી શકે છે. કર્મચારી સંગઠનોનો દાવો છે કે, આગામી બે થી ચાર મહિનામાં આ દિશામાં પ્રગતિ થઈ શકે છે.
8th Pay Commission: રિપોર્ટ અનુસાર, પંચની ભલામણો લાગુ કરવામાં વિલંબ થવાને કારણે કર્મચારીઓને 20 થી 24 મહિના સુધીનું એરિયર્સ મળી શકે છે. જો કે, નિષ્ણાતોનું માનવું છે કે, માત્ર DA (મોંઘવારી ભથ્થું)નું એરિયર્સ મળવાની શક્યતા વધુ છે, જ્યારે HRA અને ટ્રાન્સપોર્ટ એલાઉન્સના એરિયર્સ પર સસ્પેન્સ યથાવત છે.
DA Arrears: નોંધનીય છે કે સરકાર દર વર્ષે નવરાત્રિની આસપાસ એટલે કે સપ્ટેમ્બર કે ઓક્ટોબરમાં ડીએ નક્કી કરે છે. ડીએ વધારો 1 જુલાઈથી અમલમાં આવે છે. આ વખતે, ડીએ વધારો આટલા ટકા સુધી હોઈ શકે છે.
8th Pay Commission Meeting: આજે દિલ્હીમાં 8માં પગાર પંચની એક મહત્વની બેઠક યોજાઈ. જેમાં સંગઠનો દ્વારા પંચ સમક્ષ કર્મચારીઓનો પક્ષ રજૂ કરવામાં આવ્યો. બેઠકમાં પગાર, ફિટમેન્ટ ફેક્ટર, ઈન્ક્રીમેન્ટ અને HRA જેવા મહત્વના મુદ્દાઓ ઉઠાવવામાં આવ્યા.
Dearness Allowance: એપ્રિલ 2026ના મધ્યમાં, કેન્દ્ર સરકારના મંત્રીમંડળે તેના કર્મચારીઓ અને પેન્શનરો માટે મોંઘવારી ભથ્થા (DA)માં 2 ટકાનો વધારો જાહેર કર્યો. હવે પ્રશ્ન એ છે કે શું વધેલા DAને એપ્રિલના પગારમાં સમાવવામાં આવશે?
8th Pay Commission latest: આઠમા પગાર પંચે કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે એક મહત્વપૂર્ણ અપડેટ જાહેરી કર્યું છે. પગાર પંચ અનુસાર, તેને 28 એપ્રિલથી 30 એપ્રિલ, 2026 દરમિયાન દિલ્હીમાં યોજાનારી બેઠકોમાં હાજરી આપવા અને કમિશન સાથે વાતચીત કરવા માટે મોટી સંખ્યામાં વિનંતીઓ મળી છે.
DA Hike: તાજેતરમાં સરકારે કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થા (DA)માં 2 ટકાનો વધારો કરવાની જાહેરાત કરી હતી. હવે ફરી એકવાર કેન્દ્રીય કર્મચારીઓના DAમાં 3 ટકા સુધીનો વધારો થઈ શકે છે.
8th Pay Commission: BPMSની મુખ્ય માંગ લઘુત્તમ વેતન એટલે કે બેઝિક સેલરી વધારીને પ્રતિ માસ 72,000 રૂપિયા કરવાની છે. હાલમાં કેન્દ્રીય કર્મચારીઓની બેઝિક સેલરી 18,000 રૂપિયા છે. આ ઉપરાંત BPMSની અન્ય એક મહત્વની માંગ ફિટમેન્ટ ફેક્ટરને લઈને પણ છે.
8th Pay Commission latest Update: કેન્દ્રીય કર્મચારીઓ આઠમા પગાર પંચની ભલામણોની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. પગાર પંચે કર્મચારી સંગઠનો અને અન્ય હિસ્સેદારો પાસેથી સૂચનો મંગાવવાનું શરૂ કરી દીધું છે. આ સંદર્ભમાં, આઠમા પગાર પંચે એક મુખ્ય અપડેટ આપ્યું છે.
8th Pay Commission Fitment Factor: કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે 8મા પગાર પંચની માંગણી તીવ્ર બની છે. રાષ્ટ્રીય પરિષદ (NC-JCM)એ સરકારને 3.833 ફિટમેન્ટ ફેક્ટર લાગુ કરવા માટે એક મેમોરેન્ડમ મોકલ્યું છે. જાણો કે આ ફિટમેન્ટ ફેક્ટર લેવલ 1થી 18 સુધીના પગારમાં કેટલો વધારો કરશે.