રાજ્યસભાની ચૂંટણી સમયે કોંગ્રેસમાં બળવાના એંધાણ

રાજ્યસભા ચૂંટણીને લઇને કોંગ્રેસમા ઉમેદવારને લઇને અસંતોષની સ્થિતી વચ્ચે નેતાઓ ચિંતાતુર બન્યા છે. ત્યારે વિપક્ષ નેતા પરેશ ધાનાણીની ચેમ્બરમાં પરેશ ધાનાણી અને પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાની બંધ બારણે બેઠક યોજાઈ હતી.

Trending news