IPL બાદ હાર્દિક પંડ્યાના ઘરમાં ડખો, પત્નીએ અલગ કર્યું પોતાનું નામ...

હાર્દિક પંડ્યા અને નતાશા સ્ટેનકોવિકના સંબંધમાં કઇક તિરાડો જોવા મળી રહી છે. અલગ-અલગ અફવાઓએ જોર પકડ્યું છે. પરંતુ હજુ સુધી કોઇ ઓફિશિયલ સ્ટેટમેન્ટ સામે આવ્યું નથી. જ્યારે દંપતિ સામે આવીને ફેન્સને કહેશે ત્યારે જ નક્કી થશે કે, હકીકતમાં શું છે?

Trending news