સાબરકાંઠા લોકસભા માટે રાહુલ ગાંધી કરશે પ્રચાર, જુઓ ક્યારે

20 એપ્રિલે સાબરકાંઠા લોકસભા માટે રાહુલ ગાંધી કરશે પ્રચાર , બપોરે 2 વાગ્યે કોલેજના પાસેના ગ્રાઉન્ડમાં જનસભા કોંગ્રેસના ઉમેદવાર રાજેન્દ્રસિંહ ઠાકોરના પ્રચાર અર્થે સભાનું આયોજન

Trending news