સાવધાન ગુજરાતઃ અમદાવાદમાં યુવકની હત્યા, સામે આવ્યા CCTV

બે વ્યક્તિ સાથે કામ કરતા હોય... અને અંગત અદાવતમાં એક વ્યક્તિ બીજાની હત્યા કરી નાંખે... આ વાત સાંભળીને પણ કંપારી છુટી જાય તેવી છે... ત્યારે અમદાવાદમાં પણ આવો કિસ્સો સામે આવન્યો છે... હત્યાના CCTV ફૂટેજથી પોલીસે આરોપીને ગણતરીના કલાકોમાં જ ઝડપી પાડ્યો છે... ત્યારે કોણ છે એ ખૂની ખેલને અંજામ આપનાર આવો જોઈએ...

Trending news