કોના કારણે એસટી વિભાગ જઈ રહ્યું છે ખોટમાં? જુઓ Zee 24 કલાકની વિશેષ રજૂઆત 'એજન્ટ રાજ'

કોણ લાવવા માગે છે આપણી સલામત સવારીનો અંત? કોણ બંધ કરવા માગે છે મારી અને તમારી સલામત સવારી? એસટી નિગમની તિજોરીમાં ભાડાના પૈસા જાય એ પહેલાં જ આ પૈસા કોણ સેરવી રહ્યું છે પોતાના ખિસ્સામાં? કોની મિલીભગતથી ચાલી રહ્યો છે એસડીને વધુને વધુ ખોટના ખાડામાં ઉતારવાનો ખેલ? એસટીને ચૂનો લગાવીને કોણ ખાઈ રહ્યું છે મલાઈ? આવા એજ્ન્ટને આપણી ચેનલ ઝી 24 કલાક પાડી રહી છે ખુલ્લા. તો જુઓ દિવસભર- એસટીમાં એજ્ન્ટ રાજ.

Trending news