મોરબી જીલ્લાના સરવડ ગામ પાસે એસટીની બસનો અકસ્માત

મોરબી જીલ્લાના સરવડ ગામ પાસે એસટીની બસનો અકસ્માત સર્જાયો છે. અહીં ચાલુ બસે ડ્રાઇવરને ચક્કર આવી જતા બસ ખાડામા ઉતરી ગઇ હતી પણ મુસાફરોનો આબાદ બચાવ થયો છે.

Trending news