સુપર ફાસ્ટ 100: માત્ર એક ક્લિકમાં જુઓ 100 સમાચાર

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ત્રણ દિવસથી અમદાવાદની મુલાકાતે છે ત્યારે આજે ત્રીજા દિવસે સાયસન્સ સીટી ખાતે આવેલી ભાજપ કાર્યાલયે પોહ્ચ્યા હતા અને ભાજપના હોદેદારો સાથે મીટીંગ યોજી હતી આ મીટીંગમાં નવસારી લોકસભાના સાંસદ અને તેમજ સ્થાનિક કાર્ય્કારતો પણ હાજર રહ્યા હતા.

Trending news