SVP અને VS હોસ્પિટલમાં દર્દીઓની સારવાર કરતા તબીબો જ થયા બીમાર,જુઓ વિગત
અમદાવાદ: અમદાવાદની SVP અને VS હોસ્પિટલમાં ફરજ બજાવતા 17 જેટલા રેસિડેન્ટ ડોકટરોને જ ટીબી થયો હોવાની ઘટના સામે આવી છે.દર્દીઓની રાત - દિવસ સારવાર કરતા ડોકટરો ખુદ જ બીમાર પડ્યાં છે.
SVP અને VS હોસ્પિટલમાં દર્દીઓની સારવાર કરતા તબીબો જ થયા બીમાર,જુઓ વિગત