ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ટી-20 મેચ, આજે બંને ટીમો રાજકોટમાં

રાજકોટ શહેરમાં ક્રિકેટ ફીવર જોવા મળી રહ્યો છે. આગામી 7 નવેમ્બરના રોજ ખંઢેરી સ્ટેડિયમ ખાતે ભારત અને બાંગ્લાદેશ ટી-૨૦ મેચ યોજાવા જઈ રહી છે. મેચ ને લઇ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન તમામ તૈયારી પૂર્ણ કરી દેવામાં આવી છે અને 4 નવેમ્બરના રોજ બન્ને ટિમ રાજકોટ આવી પહોંચશે.

Trending news