સુરતમાં તાનાજી ફિલ્મના વિશેષ શોનું આયોજન

સુરતમાં તાનાજી ફિલ્મના વિશેષ શોનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં 200થી વધારે લોકો પરિવાર સાથે આ ફિલ્મ જોશે. આ ફિલ્મ બાળકોને દેખાડવાનો ખાસ ઉદ્દેશ તેમને ઇતિહાસના વીરોની માહિતી આપવાનો છે.

Trending news