કોંગ્રેસ શાસિત રાજુલા તાલુકા પંચાયત પર ખતરો...

કોંગ્રેસ શાસિત રાજુલા તાલુકા પંચાયત પર ખતરો ઉભો થયો છે. રાજુલા બેઠકમાં કોંગ્રેસનું શાસન ડગમગવા લાગ્યું છે. ભાજપના નારાયણ કાછડીયાની આગેવાનીમાં કોંગ્રેસ આગેવાનોએ બેઠક યોજી હતી

Trending news