ભારતને મળશે આજે પ્રથમ લડાકુ રાફેલ વિમાન

રક્ષા મંત્રી રાજનાથ સિંહ વિજયા દશમીના શુભ અવસરે મંગળવારે ફ્રાન્સની રાજધાની પેરિસમાં ભારતીય પરંપરા મુજબ શસ્ત્ર પૂજા કરશે. વિધિવત શસ્ત્ર પૂજા કર્યા બાદ રક્ષા મંત્રી ફ્રાન્સની કંપની દસોલ્ટ પાસેથી ખરીદાયેલા ફાઈટર વિમાન રાફેલની ડિલિવરી લેશે અને તેમા ઉડાણ પણ ભરશે. રાફેલ અત્યાધુનિક ટેક્નોલોજીથી લેસ ફાઈટર વિમાન છે. દસોલ્ટ સાથે થયેલી ડીલ મુજબ પહેલા વિમાનની ડિલિવરી આજે મળી રહી છે. ભારતમાં શસ્ત્ર પૂજાની પરંપરા અનાદિ કાળથી ચાલતી આવી છે. મહારાણા પ્રતાપની આ ધરતી પર રાજપૂત રાજાઓ દુશ્મનોના રણભૂમિમાં છક્કા છોડાવતા પહેલા અસ્ત્ર-શસ્ત્ર પૂજા કરતા રહે છે.

Oct 8, 2019, 11:50 AM IST

Trending News

કેન્દ્રીય બજેટ 2022-23 1લી ફેબ્રુઆરી, 2022ના રોજ પેપરલેસ સ્વરૂપમાં રજૂ કરવામાં આવશે

દેશનો તે વિસ્તાર, જ્યાં શિફ્ટોમાં કામ કરે છે ખેડૂત, ગળામાં પહેરવું પડે છે આઇકાર્ડ

અહીં પિત્ઝાની માફક ઘરે પહોંચાડવામાં આવી રહી છે બંદૂકો, વોટ્સએપ-ફેસબુક કરી શકો છો પસંદ

શું તમે ક્યારે ખાધી છે 'શાકાહારી ફિશ ફ્રાઇ? કિંમત જાણીને યૂઝર્સે આપ્યા અજીબોગરીબ રિએક્શન

ચૂંટણી પહેલાં Gold ના ભાવમાં મોટો ઘટાડો, જલદી કરો, હાથમાંથી મોકો જતો ન રહે

નશામાં ડ્રાઇવ કરનારાઓની ખૈર નહી, SC નો નિર્ણય જાણીને કોઇ નહી કરે આ ભૂલ

ધંધુકામાં બંધનું એલાન, માફીથી સંતોષ ન થતા ધરબી દીધી હતી ગોળી 

GPSSB Recruitment: ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળની મોટી ભરતીની જાહેરાત, જાણો ક્યારથી ભરાશે ફોર્મ

Corona Update: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 12 હજારથી વધુ કેસ, 22 લોકોના મૃત્યુ

આર્સેલર મિતલ નિપોન સ્ટીલ ઇન્ડીયા લિમિટેડ ગુજરાતમાં રૂ. ૧ લાખ ૬૬ હજાર કરોડનું કરશે રોકાણ, ખુલશે રોજગારીના દ્રાર