વિસ્મય શાહ હિટ એન્ડ રન કેસ: હાઇકોર્ટના સિંગલ જજની બેન્ચ આજે આપી શકે છે ચુકાદો

અમદાવાદમા થયેલા ચકચારી  વિસ્મય શાહ હિટ એન્ડ રન કેસમાં હાઇકોર્ટના સિંગલ જજની બેન્ચ આજે ચુકાદો આપી શકે છે.વિસ્મય શાહે સજા પર રાહત માટે ગુજરાત હાઈકોર્ટેમાં અપીલ કરી છે. વિસ્મય શાહની અપીલ અરજી પરનો ચુકાદો હાઇકોર્ટએ 22 નવેમ્બર પર મોકૂફ રાખ્યો હતો. જજમેન્ટ તૈયાર ન હોવાથી કોર્ટે મુદ્દત આપી હતી. બીજી તરફ મૃતક પરિવાર અને રાજ્ય સરકાર તરફે સજા વધારવા અરજી કરાઈ છે.

Nov 22, 2019, 03:11 PM IST

Trending News

Entertainment News : પ્રિયંકાએ માતા બનવાના સવાલનો આપ્યો જવાબ, કહ્યું કે...

Akshay Kumar દ્વારા દાન કરાયેલા 25 કરોડ રૂપિયાએ વારો પાડી દીધો Deepika Padukoneનો

Rishi Kapoorની Tweetથી લોકો લાલઘુમ, ટ્વિટર પર ઠાલવ્યો ગુસ્સો 

Covid 19 : ફક્ત 10 મિનિટમાં થઇ જશે કોરોના વાયરસનો ટેસ્ટ, ખર્ચ થશે માત્ર 74 રૂપિયા

Video : અનુષ્કાએ જ્યારે વિરાટના વાળમાં સટસટ ચલાવી કાતર!

આજનો દિવસ- ન્યૂઝીલેન્ડને હરાવી ઓસ્ટ્રેલિયાએ પાંચમી વખત જીત્યો હતો વિશ્વકપ

દિલ્હી સરકારે રચ્યું લૉકડાઉન તોડવાનું ષડયંત્ર? રાજકીય વર્તુળોમાં શાબ્દિક જંગ શરૂ

અમદાવાદની મહિલાએ Coronaને આપી ધોબીપછાડ, 10 દિવસમાં થઈ સાજીસારી

પીએમ મોદીએ કહ્યું, સોશિયલ ડિસ્ટેન્સિંગ વધારો, ઇમોશનલ ડિસ્ટેન્સિંગ ઘટાડો, સંબંધો મજબૂત કરવાનો સમય

સ્પેનના રાજકુમારી મારિયા ટેરેસાનું કોરોના વાયરસને કારણે નિધન