દેશ અને દુનિયાના દિવસભરના તમામ મહત્વના સમાચાર નિહાળો ટોપ 25 ન્યુઝમાં

ગુજરાત કૉંગ્રેસના વધુ સાત ઉમેદવારોના નામ નક્કી...ગુજરાતમાં કોંગ્રેસ અને NCP વચ્ચે નહીં થાય ગઠબંધન....એપ્રિલ પહેલાં ગુજરાતમાં ગરમીનો પારો ઉંચકાયો, અમરેલીમાં સૌથી વધુ 42.5 તો અમદાવાદ અને સુરેન્દ્રનગરમાં ગરમીનો પારો 42 ડિગ્રીને પાર

Trending news