અમેરિકાના ડેન્માર્કમાં બે ગુજરાતીઓની ગોળી મારી હત્યા

અમેરીકાના ડેનમાર્ક વધુ બે ગુજરાતીની ગોળી મારી હત્યા કરવામાં આવી છે. મહેસાણા કડી તાલુકાના ભટાસણ ગામના કિરણ પટેલ અને ખરણા ગામના ચિરાગ પટેલની હત્યા કરાઇ છે. ડેનમાર્કના સાઉથ કેરોલીના એક સ્ટોરમાં બન્નેની હત્યા કરાઇ છે.

Trending news