ઉમિયા માતાજી મંદિરના ત્રીદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની આજથી શરૂઆત

અરવલ્લી અને સાબરકાંઠાના પાટીદાર સમાજના કુળદેવી ઉમિયા માતાજી મંદિરના ત્રીદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની આજથી શરૂઆત થઈ જેમાં સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના પાટીદાર સમાજ સહીત અન્ય સમાજના શ્રદ્ધાળુ મંદિરેના મહોત્સવ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. સાબરકાંઠા અને અરવલ્લી જીલ્લામાં વસતા કડવા પાટીદાર સમાજની કુળદેવી ઉમિયા માતાજી મંદિરનું નિર્માણ હિંમતનગરના મહાવીરનગરના ઉમિયા ધામ ખાતે થયું છે.

Trending news