અનોખો વિરોધ: ગાંધીનગર સચિવાલયના પ્રવેશ ગેટ પર સુઈ ગયો આધેડ

ગાંધીનગરમાં આવેલા સચિવાલયના ગેટ નંબર ચાર પર આધેડ વયના વ્યક્તિએ વિરોધ નોંધાવ્યો છે. પોલીસે વાહનને લોક મારતા આધેડે વિરોધ દર્શાવ્યો હતો. સચિવાલયના ગેટ નંબર 4 પાસે પ્રવેશ ગેટ પર સુઈ ગયા હતો જેના કારણે અંદર જતા લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

Trending news