traffic challan

Traffic Rules માં થયો મોટો ફેરફાર, રસ્તા પર વાહન ચલાવતા પહેલા જાણી લો નવા નિયમ

રાજ્યોની એજન્સીઓને ટ્રાફિક નિયમોના ભંગ સંબંધિત ગુનાઓના 15 દિવસની અંદર ગુનેગારને નોટિસ મોકલવી પડશે. સાથે ચલણના ઉકેલ સુધી ઇલેક્ટ્રોનિક રેકોર્ડ રાખવો પડશે. એટલે કે ટ્રાફિક નિયમ તોડવા પર હવે પોલીસકર્મી માત્ર ફોટો પાડીને તમારી પાસે ચલણ મોકલી શકશે નહીં.

Aug 19, 2021, 06:52 PM IST

Traffic Rules: વાહન ચલાવતી વખતે ફોન પર આ રીતે વાત કરશો તો નહી થાય દંડ, પરિવહન મંત્રાલયે આપી જાણકારી

અધિનિયમ 2019 ની કલમ 184 (ગ) માં મોટર ચલાવતી વખતે હેન્ડ હેલ્ડ કોમ્યુનિકેશન ઉપકરણોનો ઉપયોગ કરવા માટે દંડની જોગવાઇ છે. 

Jul 29, 2021, 11:50 PM IST

8 વર્ષના દિકરાની બાઇક સવારી પિતાને પડી ભારે! મળ્યો ભારે ભરખમ ઈ-મેમો

શું તમે 8થી 10 વર્ષના બાળકને બાઇક ચલાવતા જોયો છે. આશ્ચર્ય પમાડે તેવું છે ને... ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉમાં હાલમાં એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે.

Sep 26, 2019, 11:43 AM IST

ખુશખબરી: ડોક્યૂમેન્ટ્સ નહી હોય તો પણ ફાટશે નહી મેમો! સરકારે જાહેર કર્યો પરિપત્ર

વાહન ચાલકો (drivers) માટે એક મોટા સમાચાર છે. જો તમારી પાસે ગાડીના કાગળીયા નથી તો પણ તમે ચલણ (મેમો) ટ્રાફિક ચલણથી બચી શકો છો. સરકારે તેને લઇને એક નવો પરિપત્ર જાહેર કર્યો છે. તમને જણાવી દઇએ કે નવા મોટર વ્હીકલ એક્ટ ( motor vehicle act) હેઠળ બધા પ્રકારના દંડ લગભગ બમણા કરી દીધા છે.  

Sep 24, 2019, 02:17 PM IST

ઓડિશામાં સૌથી મોટું ટ્રાફિક ચલણ બન્યું, દંડની રકમ સાંભળીને જો જો બેભાન ન થઈ જતા

નવા મોટર વ્હીકલ એક્ટ (Motor Vehicle Act) લાગુ થયા બાદ ટ્રાફિકના નિયમો ભંગ કરનારા વાહનોના તો ભારે ભરખમ ચલણના કારણે વાટ લાગી ગઈ છે.

Sep 14, 2019, 02:37 PM IST

ગુજરાત બાદ આ રાજ્યના લોકોને મળી મોટી રાહત, ટ્રાફિક ચલણની રકમમાં 50થી 75% સુધીનો ઘટાડો

મોટર વ્હિકલ એક્ટ 2019ને લઈને દેશભરમાં ભારે હોબાળો મચેલો છે. આ બધા વચ્ચે ગુજરાત બાદ ભાજપ શાસિત ઉત્તરાખંડમાં પણ સરકારે કેન્દ્ર સરકાર તરફથી પ્રસ્તાવિત ટ્રાફિક ચલણની રકમમાં 50થી 75 ટકા સુધીનો ઘટાડો કરવાનો નિર્ણય લીધો છે. 

Sep 12, 2019, 08:47 AM IST

સરકારી કમાણી કરવા નહી પરંતુ નિયમોના પાલન માટે વધાર્યો છે દંડ: ગડકરી

ગડકરીએ દેશના માર્ગ અકસ્માતોની સંખ્યામાં થઇ રહેલા વધારાનો ઉલ્લેખ કરતા કહ્યું કે, આ સંખ્યા ઘટાડવા માટે ના દંડને લાગુ કરવામાં આવ્યો છે

Sep 5, 2019, 04:47 PM IST

અમદાવાદ ટ્રાફિક પોલીસ કર્મીઓએ રોડ સેફ્ટી વીકની કરી અનોખી રીતે ઉજવણી

ટ્રોમાના કેસિસમાં ઘટાડો લાવવાના ઉદ્દેશથી અમદાવાદ ટ્રાફિક પોલિસ અને  કોલંબિયા એશિયા હોસ્પિટલ્સે સાથે મળીને રોડ સેફ્ટી વીક દરમિયાન એક વિશેષ અભિયાનની શરૂઆત કરી છે, ૨૩ થી ૨૯ એપ્રિલ ૨૦૧૮ વચ્ચે ચાલનાર આ અભિયાનમાં ટ્રાફિક નિયમોના પાલન અંગે જાગૃતતા લાવવા, ટ્રોમેટિક ઈન્જરીના ખતરાને ઓછો કરવા માટે અને જીવન બચાવવા માટે વિશેષ કાર્યક્રમનું આયોજન કર્યુ. આ માટે હોસ્પિટલે ક્રુશિયલ પોઈન્ટ, પકવાન ક્રોસરોડ પર ટુ-વ્હીલર ચાલકોને રેડિયમ સ્ટિકર લાગેલાં હેલમેટ અને ગુલાબના ફૂલ વ્હેંચ્યા. અહીં હેલમેટ ન પહેરેલા દ્વિચક્રી વાહનચાલકોને પકડીને તેમને દંડ ફટકારવામાં આવ્યો તેમજ તેમને હેલમેટની ભેટ આપીને રોડ સેફ્ટી અંગે માહિતગાર કરવામાં આવ્યા.

Apr 25, 2018, 07:40 PM IST