trending

ભગવાન ના કરે કે આવું દુર્ભાગ્ય કોઈને મળે, વીડિયો જોયા પછી તમે પણ કહેશો - સાચી વાત

તમે વીડિયો જોશો તો ખબર પડશે કે એક માણસની તદ્દન નવી નકોર કાર અકસ્માતમાં રોડ પર પલટી ગઈ હતી. તે ખુશ હતો કે તેનો જીવ બચી ગયો અને કારને પણ વધારે નુકસાન ન થયું એટલે કે તે મોટી મુશ્કેલીમાંથી બચી ગયો.

Nov 26, 2021, 02:37 PM IST

કપડાં સૂકવવા માટે બાલ્કનીમાં આવેલી મહિલા લપસીને હવામાં લટકી ગઈ, પછી જે થયું તે જાણવા જુઓ Video

આજકાલ મોટા શહેરોમાં બહુમાળી ઈમારતો જોવા મળે છે. જ્યાં લોકો નાની નાની  બાલ્કનીઓમાં બેસે છે, કપડાં સૂકવે છે. જો કે આવી તોતિંગ ઈમારતોની બાલ્કનીમાં ખાસ ધ્યાન રાખવાની જરૂર પડે છે નહીં તો મોટો અકસ્માત થઈ જાય છે. આવું જ કઈંક ચીનમાં થયું.

Nov 24, 2021, 02:35 PM IST

માછીમારના દીકરાએ આ બિઝનેસમાં લગાવ્યું એવું દિમાગ, એક વર્ષમાં કમાયા 450 કરોડ!

Viral News: શું તમે ક્યારેય એવા વ્યક્તિ વિશે સાંભળ્યું છે જેણે 16 વર્ષની ઉંમરે અભ્યાસ છોડીને પોતાનો બિઝનેસ શરૂ કર્યો અને હવે વાર્ષિક ટર્નઓવર કરોડોમાં કરે છે? જો નહીં, તો તમારે આ સમાચાર જરૂર વાંચો.

Nov 15, 2021, 11:48 PM IST

Knowledge News: આ દેશની ઘડિયાળમાં ક્યારેય 12 વાગતા નથી, કારણ જાણીને પણ નવાઈ લાગશે

Knowledge News: હંમેશા આપણે એવી વસ્તુઓથી અજાણ્યા હોઈએ છે જે ખૂબ કોમન હોય છે. આપણે બાળપણથી જ ઘડિયાળમાં એકથી 12 વાગ્યા સુધીના નંબર દેખતા આવ્યા છે.  24 કલાક ઘડિયાળના કાંટા આ જ નંબરોની વચ્ચે ટિકટોક કરતા રહે છે. ઘડિયાળ અનુસાર જ આપણી દિનચર્યા ચાલે છે.

Nov 2, 2021, 07:16 PM IST

વાળની લંબાઈ જણાવે છે કેવી છે તમારી પર્સનાલિટી, આ રહી ચેક કરવાની રીત

અત્યાર સુધી તમારા ભવિષ્ય (Horoscope) અને પર્સનાલિટી (Personality) ને શોધવા માટે હાથની રેખાઓના વિશ્લેષણ (Analysis) નો ઉપયોગ થતો હતો. દરમિયાન એક તાજેતરના સંશોધન મુજબ, તમારા પર્સનાલિટી સંબંધિત એક મોટો ખુલાસો થયો છે

Oct 16, 2021, 11:30 AM IST

અભિનેત્રીએ પ્રાઈવેટ પાર્ટ જોવા માટે શોધી નાખી એવી રીત...જાણીને ચોંકી જશો તમે 

સેલિબ્રિટી લોકો બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ કરીને કરોડો રૂપિયા કમાતા હોય છે. કેટલાક સુપર સ્ટાર ફેન ફોલોઈંગના દમ પર પોતાની જ પ્રોડક્ટ સુદ્ધા લોંચ કરી દે છે. 'આયર્ન મેન' ફેમ અભિનેત્રી ગાઈનેથ પેલ્ટ્રો (Gwyneth Paltrow) એ પણ કઈક આવું જ કરી નાખ્યું છે. જે પોતાની બ્યૂટી અને લાઈફ સ્ટાઈલ પ્રોડક્ટ્સને લઈને ચર્ચામાં રહે છે.

Sep 19, 2021, 11:42 AM IST

જેને કચરાનો ઢગલો સમજતા હતા, તે નિકળ્યો 1500 વર્ષ જૂનો કિંમતી ખજાનો, આ રીતે મળ્યો

પુરતત્વવિદોં (Archaeologist) એ જમીનની નીચે છુપાયેલા હજારો વર્ષ જૂના કિંમતી ખજાનાની શોધ કરી છે. ડેનમાર્કના નિવાસી અને ખજાનાની શોધ કરનાર Ole Ginnerup Schytz ની ટીમને આ સફળતા મળી છે.

Sep 12, 2021, 03:15 PM IST

Rapper Dan Sur એ ઓપરેશન કરાવ્યું એવું કામ, વાળની જગ્યાએ લહેરાય છે Gold Chains

અમેરિકા (US) રૈપર ડૈન સુરની કેટલીક તસવીરો વાયરલ થઇ રહી છે. આ સેલિબ્રિટી સિંગરે એવું હેર ટ્રાંસપ્લાંટ કરાવ્યું છે, જેની તસવીર ઇન્ટરનેટ પર ઝડપથી વાયરલ થઇ રહી છે.

Sep 11, 2021, 05:22 PM IST

ગુજરાતના સૌથી વધુ જોવાયેલા ટોપ-3 Videos, ભગવાન રામના ચરણોમાં પડેલી વીજળી કેમેરામાં કેદ થઈ

ગુજરાત (Gujarat) ના વીડિયોની પોપ્યુલારિટી વધી રહી છે. ગુજરાતમાં રોજેરોજ એવી વિચિત્ર ઘટનાઓ બની રહી છે, જેના વીડિયો વાયરલ (viral video) થઈ રહ્યાં છે. ત્યારે ગુજરાતના આજના ટોપ-3 ટ્રેન્ડિંગ (trending) વીડિયો જોઈ લો, જેને જોઈને તમને પણ મજા આવી જશે. 

Sep 9, 2021, 12:37 PM IST

OMG! આલીશાન મહેલ જેવું 354 કરોડનું ઘર માત્ર 1000 રૂપિયામાં? જાણો કેવી રીતે 

યુકેના એક પોશ વિસ્તારમાં રેસકોર્સથી ફક્ત 10 મિનિટના અંતરે આવેલા 35 મિલિયન પાઉન્ડ એટલે કે લગભગ 354 કરોડ રૂપિયાના મેગા મેન્શન કે જે સામાન્ય લોકોની પહોંચ બહારનું કહેવાય તે માત્ર એક હજાર રૂપિયામાં લોકોને વેચાતું મળી શકે છે. 

Sep 5, 2021, 01:30 PM IST

90 ના દાયકામાં બનેલી આ પોપ્યુલર જાહેરાત યાદ છે? એડમાં જલેબી લેવા પાછળ છુપાઈ છે રસપ્રદ કહાની

એક બાળક જે ઘર છોડીને જઈ રહ્યો છે. પણ જલેબીનું નામ સાંભળીને તેના મનમાં લાલચ જાગે છે. જો તમે 90 ના દાયકામાં જીવ્યા છો, તો તમે સમજી ગયા હશો કે આ કિસ્સો કયો છે. આ વાત છે ધારા ઓઈલના જલેબીવાળા એડની, જેમાં જલેબીને કારણે ઘર છોડીને જઈ રહેલો એક બાળક પોતાનો વિચાર બદલે છે અને પાછો ઘરે ફરે છે. આ એડ આજે પણ અનેક લોકોના દિલની નજીક છે. આ ઈમોશનલ એડવર્ટાઈઝે (advertisement) ન માત્ર કંપનીને ફાયદો કરાવ્યો હતો, પરંતુ તેને કરોડો લોકોનું દિલ જીતી (trending) લીધુ હતું. આ જાહેરાત બનવા પાછળ એક રસપ્રદ કહાની છે, જેને આજે તમને બતાવીશું. 

Aug 22, 2021, 01:16 PM IST
Patidar Politics: Former MP Dilip Sanghani VS Khodaldham President Naresh Patel PT56M2S

Patidar Politics: પૂર્વ સાંસદ દિલીપ સંઘાણી VS ખોડલધામના પ્રમુખ નરેશ પટેલ

Patidar Politics: Former MP Dilip Sanghani VS Khodaldham President Naresh Patel

Jun 13, 2021, 07:25 PM IST

Longest Wedding Veil: દુનિયાનો સૌથી લાંબો વેડિંગ ડ્રેસ, દુલ્હને બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ

સાયપ્રસ દેશમાં એક દુલ્હને પોતાના લગ્નમાં અનોખો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો. સાઈપ્રસ દેશની દુલ્હન મારિયા પરસકેવાએ વિશ્વની સૌથી લાંબી વેડિંગ વેલ પહેરીને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો.

Apr 5, 2021, 12:33 PM IST

કોણ છે આ યુવતી જેણે લોકોને પાર્ટી નહીં પરંતુ પાવરી કરતા કર્યા છે?

સોશિયલ મીડિયામાં ક્યારે શું વાયરલ થઈ જાય કે કઈ વાત ટ્રેન્ડિંગમાં આવી જાય તેનું કઈ નક્કી હોતુ નથી. સામાન્યમાં સામાન્ય વાત પણ સોશિયલ મીડિયામાં ટૉક ઓફ ધ ટાઉન બની જાય છે. ત્યારે સોશિયલ મીડિયામાં એક યુવતીનો વીડિયો વાયરલ થયો જેણે સોશિયલ મીડિયા યુઝર્સને ઘેલા કર્યા છે. યુવતીએ સોશિયલ મીડિયામાં વીડિયો શેર કર્યો... યુવતી કહે છે ' આ મારી કાર છે, અહીં અમે છીએ અને આ અમારી પાવરી થઈ રહી છે'... વીડિયો એટલો પોપ્યુ લર થયો કે યશરાજ મુખટેએ તેના પર મેશઅપ બનાવ્યું

Feb 16, 2021, 09:39 AM IST

સાહુનો જાદુ પણ ન ચાલ્યો, સુરતમાં કોંગ્રેસના 2 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યું

  • સુરતમાં PAAS સમર્થિત કોંગ્રેસના ઉમેદવારોએ ફોર્મ પરત આપવાની શરૂઆત કરી
  • વોર્ડ નંબર ત્રણના કોંગ્રેસના ઉમેદવાર ફોર્મ પરત ખેંચવા પહોંચ્યા
  • જ્યોતિ સોજિત્રા અને કાંતિ ભરવાડ પોતાનું ઉમેદવારી ફોર્મ પરત ખેંચવા માટે પહોંચતા કોંગ્રેસને ફટકો પડવાની શરૂઆત થઈ

Feb 9, 2021, 02:35 PM IST

Instagram પર તમારી Post ને Promote કરવા માંગો છો, આ Trick અપનાવો ચપટીમાં થશે Trending

હવેનો જમાનો સોશિયલ મીડિયાનો છે એ વાતમાં શંકાને પણ સ્થાન નથી. લોકોને પોતાની સ્કીલ રજૂ કરવી હોય કે સ્માર્ટ વર્ક કરીને રૂપિયા કમાવવા હોય તમામ લોકો સોશિયલ મીડિયાનો ઉપયોગ કરે છે. યૂટ્યુબથી આવક ઉભી થાય છે એ વાત તો હવે નાના બાળકોને પણ ખબર છે. પરંતુ ફેસબુક ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીને પણ સારી કમાણી થાય તે ટ્રેન્ડિંગ ટોપિક છે. એવામાં ઘણા લોકોને સવાલ થાય કે પોસ્ટ તો કરીએ પરંતુ તેને વધુમાં વધુ લોકો સુધી કેવી રીતે પહોંચાડવી. જો તમે આ પ્રકારે ઈન્સ્ટાગ્રામમાં પોસ્ટ કરશો, તો ગેરંટી છે કે તમારી પોસ્ટ 100% ટ્રેન્ડિંગ થશે.

Jan 28, 2021, 10:28 AM IST

નોર્વેથી આવેલું ક્રુઝ આજથી સાબરમતી નદીમાં આંટાફેરા મારશે, Photos

અમદાવાદના લોકો હવે આજથી અમદાવાદમાં જ ક્રૂઝની મજા માણી શકશે. અમદાવાદમાં ક્રૂઝ સેવા માટે ગોવાથી આવેલા ક્રુઝ નિષ્ણાંત સ્ટાફને ખાસ તાલીમ આપવામાં આવી છે

Jan 20, 2021, 10:08 AM IST

કિંજલ દવે, ગીતા રબારી, સાંઈરામ દવેની ધાબા પર ધિંગામસ્તી, પતંગો ઉડાવી... જુઓ ઉત્તરાયણની ખાસ તસવીરો

દેશભરમાં ઉત્સાહ સાથે આજે ઉત્તરયણના  પર્વની ઉજવણી થઈ રહી છે.ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરી દેશવાસીઓને ઉત્તરાયણપર્વની શુભેચ્છા પાઠવી. પ્રધાનમંત્રીએ કહ્યું ઉત્તરાયણનું પર્વ લોકોનો ઉત્સાહ વ્યક્ત કરવાનું પર્વ છે. 2021ની ઉત્તરાયણ તમામ દેશવાસીઓ માટે આરોગ્ય વર્ધક રહે

Jan 14, 2021, 12:13 PM IST

ગરમાગરમ ઊંઘિયુ-જલેબીથી થઈ ઉત્તરાયણની સવાર, ખરીદવા લોકોની લાઈન લાગી

ગત વર્ષ કરતા ઊંધિયા અને લીલવાની કચોરીના ભાવમાં વધારો થયો છે. ગત વર્ષની સરખાણીએ ભાવમાં 20 રૂપિયાનો વધારો નોંધાયો 

Jan 14, 2021, 08:56 AM IST