એશિયાનું સૌથી મોટું ઊંઝા માર્કેટયાર્ડ કેમ કરાયું બંધ? જુઓ વિગત

1 કરોડ રૂપિયાના રોકડ ઉપાડ પર 2% TDSની જોગવાઈ સામે ઊંઝા માર્કેટયાર્ડ બંધ,ઊંઝા માર્કેટયાર્ડના વેપારી એસોશિએસનની જનરલ સભામાં લેવાયો હતો નિર્ણય.વેપારીઓએ ધંધા બંધ રાખી નોંધાવ્યો વિરોધ.

Trending news