અમદાવાદની ખાડિયાની પોળમાં ઉત્તરાયણની જબરદસ્ત મસ્તી

અમદાવાદની ખાડિયાની પોળમાં ઉત્તરાયણની જબરદસ્ત મસ્તી જોવા મળી હતી. લોકો પોતાના પરિવાર સાથે મોટી સંખ્યામાં ધાબે ભેગા થયા હતા અને ખાણીપીણીની સાથે ઉત્તરાયણની મજા માણી હતી.

Trending news