કેવી રીતે રાજ્યના આદિવાસી વિસ્તારો વિકસીત ગુજરાતની દોડમાં જોડાઈ રહ્યાં છે? જુઓ Zee 24 કલાકની વિશેષ રજુઆત ' ગામડું જાગે છે'
દક્ષિણ ગુજરાત હોય કે, પછી ઉત્તર ગુજરાત છેવાડાના આદિવાસી વિસ્તારોના લોકોમાં આવેલી કોઠાસૂઝ દેખાઈ જ આવે છે આવું જ એક ગામ છે કે, જ્યાં ઘરે ઘરે અનોખો વ્યવસાય ફૂલ્યો ફાલ્યો છે અને આંતરિયાળ ગામના લોકો દર મહિને મેળવે છે 40થી 50 હજારની આવક.