Team India Schedule: ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચેની T20 સિરીઝ પુરી થઈ ગઈ છે. ટીમ ઈન્ડિયા 3-0થી જીતી ગઈ છે. હવે બધાને આશ્ચર્ય થાય છે કે ટીમ ઈન્ડિયા આગામી મેચ ક્યારે અને કઈ ટીમ સામે રમશે? અમે સંપૂર્ણ શેડ્યૂલ શેર કરવા જઈ રહ્યા છીએ.
Indian Cricket Team Coach : ભારતીય ક્રિકેટ ટીમના સહાયક કોચ રાયન ટેન ડોશેટે વ્યક્તિગત કારણોસર પદ છોડવાની ઇચ્છા વ્યક્ત કરી છે. ત્યારે આ મામલાની સંપૂર્ણ વિગતો શું છે અને ગૌતમ ગંભીરના સમર્થનમાં પૂર્વ મુખ્ય પસંદગીકાર એમએસકે પ્રસાદે શું કહ્યું છે, તેના વિશે આ લેખમાં જાણીશું.
Axar Patel Shameful Record: ઇંગ્લેન્ડ સામે ટીમ ઇન્ડિયાનું પ્રદર્શન ખૂબ જ ખરાબ રહ્યું. પાંચમી T20I મર્યાદા વટાવી ગઈ. ઇંગ્લેન્ડે ટીમ ઇન્ડિયા સામે 20 ઓવરમાં 257 રન બનાવ્યા. આ દરમિયાન અક્ષર પટેલે શરમજનક રેકોર્ડ બનાવ્યો.
Suryakumar Yadav Batting: 35 વર્ષીય સૂર્યકુમાર યાદવને ભલે ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યો હોય, પરંતુ તે ઘાયલ સિંહની જેમ ફરીથી ગર્જના કરવા માટે તૈયાર છે. 6 જૂને બપોરે જાહેરાત કરવામાં આવી કે સૂર્યકુમાર ભારતની T20 ટીમનો ભાગ નથી. સાંજે, સૂર્યાએ બેટ વડે ધમાકેદાર ઈનિંગ રમી અને જણાવ્યું કે લડવા માટે તૈયાર છે.
KS Bharat International Retirement: ભારતીય વિકેટકીપર બેટ્સમેન કેએસ ભરતે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી દીધી છે. આ નિર્ણય અફઘાનિસ્તાન ટેસ્ટ પહેલા લેવામાં આવ્યો છે.
ભારતની 'A' ટીમ જૂનમાં શ્રીલંકા અને અફઘાનિસ્તાન સામે ત્રિકોણીય શ્રેણી રમશે. આ ટુર્નામેન્ટ માટેની ટીમની જાહેરાત પહેલાથી જ કરવામાં આવી હતી. જોકે, BCCIએ હવે તેમાં ફેરફાર કર્યો છે. ત્યારે આ લેખમાં જાણીશું કે, ટીમમાંથી કોણ બહાર થયું છે અને કોને એન્ટ્રી મળી છે.
BCCIના દ્વારા લેવામાં આવેલા નિર્ણયને કારણે જસપ્રીત બુમરાહને રૂપિયા 2 કરોડનો નાણાકીય ફટકો પડ્યો છે. બોર્ડે તેના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાંથી 'A+' કેટેગરી હટાવી હોવાથી આવું થયું છે. ત્યારે શું હવે બોર્ડ તેને વળતર આપશે?
Gautam Gambhir : વિરાટ અને રોહિત સાથેના અણબનાવના અહેવાલો વચ્ચે મુખ્ય કોચ ગૌતમ ગંભીરે જણાવ્યું કે તેઓ પણ માણસ છે અને ભૂલો કરી શકે છે. તેમણે સ્પષ્ટતા કરી હતી કે ફક્ત સાચા ઇરાદા સાથે લેવામાં આવેલા નિર્ણયો જ ખરેખર મહત્વ ધરાવે છે અને તેઓ હંમેશા ડ્રેસિંગ રૂમ પ્રત્યે પ્રામાણિક રહ્યા છે.
સંજુ સેમસને મજાકમાં કહ્યું કે ટીમના ખેલાડીઓ અભિષેક શર્માની લોકપ્રિયતાની ઈર્ષ્યા કરે છે. અભિષેકે પોતાની સફળતાનો શ્રેય યુવરાજ સિંહને આપ્યો અને ભવિષ્યમાં ભારત માટે વનડે અને ટેસ્ટ રમવાની ઇચ્છા વ્યક્ત કરી. તે આગામી 2026ની IPLમાં જોવા મળશે.
T20 world cup 2026 : દક્ષિણ આફ્રિકા સામેની મેચમાં અક્ષર પટેલનો પ્લેઇંગ ઇલેવનમાં સમાવેશ કરવામાં આવ્યો નહોતો. ભારતીય ટીમનો તે મેચમાં કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. સૂર્યકુમાર યાદવે અક્ષર પટેલને પ્લેઇંગ ઇલેવનમાંથી બહાર કરવાની પોતાની ભૂલ સ્વીકારી હતી અને અક્ષર પટેલે ગુસ્સે થતાં માફી પણ માંગી હતી.
T20 વર્લ્ડ કપ જીત્યા પછી રોહિત શર્માએ મજાકમાં જય શાહને અસલી સ્ક્રિપ્ટ રાઇટર ગણાવ્યા, જેનો એક વીડિયો હવે વાયરલ થઈ રહ્યો છે. ધોની અને રોહિતની હાજરીમાં ભારતે ન્યૂઝીલેન્ડને હરાવીને સતત બીજી વખત અને કુલ ત્રીજી વખત વર્લ્ડ કપ જીતીને ઇતિહાસ રચ્યો છે.
Team India : ટીમ ઈન્ડિયા સતત બીજી વખત T20 વર્લ્ડ કપ ફાઇનલમાં પહોંચી છે. જો આ વખતે ટ્રોફી જીતશે, તો ઇતિહાસ રચશે. આ પહેલાં કોઈ ટીમે આ સિદ્ધિ મેળવી નથી. જો કે, આ સરળ નહીં હોય, કારણ કે સામે ન્યુઝીલેન્ડ છે, જે T20 વર્લ્ડ કપમાં ભારત સામે ક્યારેય હાર્યું નથી.
T20 World Cup Winner Prediction: ભારત સેમીફાઈનલમાં 5 માર્ચે ઈંગ્લેન્ડ સામે રમશે. ભારતીય ટીમના હાથમાંથી સતત બીજો વિશ્વકપ જઈ શકે છે. આજે તેના ત્રણ કારણો અમે તમને જણાવીશું.
IND vs ZIM: ICC T20 વર્લ્ડ કપ 2026માં 26 ફેબ્રુઆરીના રોજ બે મોટા મુકાબલા ખેલાયા હતા. પ્રથમ મેચમાં દક્ષિણ આફ્રિકાની ટીમે વેસ્ટ ઈન્ડિઝને ખરાબ રીતે હરાવ્યું, જ્યારે બીજી મેચમાં ટીમ ઈન્ડિયાએ ઝિમ્બાબ્વે સામે શાનદાર જીત મેળવી હતી. આ બંને મેચો બાદ પોઈન્ટ્સ ટેબલમાં મોટો ફેરફાર જોવા મળ્યો છે.
IND vs SA : ભારતીય ટીમને 2026ના T20 વર્લ્ડ કપમાં પહેલીવાર હારનો સામનો કરવો પડ્યો છે. સુપર 8માં સાઉથ આફ્રિકાએ ભારતને 76 રનથી હરાવ્યું. આ હાર ભારત માટે સારો સંકેત સાબિત થઈ શકે છે, કારણ કે 2011ના વર્લ્ડ કપ જેવો એક સંયોગ બની રહ્યો છે, જે વર્લ્ડ કપમાં ભારતની જીત તરફ ઈશારો કરી રહ્યો છે.
Team India : T20 વર્લ્ડ કપ 2026માં 12 ફેબ્રુઆરીએ નામિબિયા સામે રમાયેલી મેચ જીતતાની સાથે જ ભારતે ICC ટુર્નામેન્ટમાં ઈતિહાસ રચ્યો છે. સૂર્યાકુમાર યાદવની આગેવાનીમાં ટીમે એક અદ્ભુત કમાલ કર્યો છે.
Suryakumar First Statement: 15 ફેબ્રુઆરીએ કોલંબોમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે ટી20 વર્લ્ડ કપ 2026 રમાશે અને પાકિસ્તાની ટીમે તેનો બહિષ્કાર કરવાનો નિર્ણય લીધો છે. ટીમ ઈન્ડિયાના કેપ્ટન સૂર્યકુમાર યાદવે હવે આ મામલે પોતાનું પહેલું નિવેદન આપ્યું છે.
Retirement Hint: નિવૃત્તિની અફવાઓ વચ્ચે, પોતાની નિવૃત્તિ વિશે એક મોટો સંકેત આપ્યો છે. તો ચાલો જાણીએ કે ક્રિકેટરે શું કહ્યું અને આ ચાહકોને નિરાશ કરનારા સમાચાર હોઈ શકે છે.
Team India : ટીમ ઈન્ડિયાએ પહેલી મેચ જીતવા છતાં ન્યૂઝીલેન્ડ સામે ત્રણ મેચની વનડે શ્રેણી 2-1થી હારી ગઈ. આ ન્યૂઝીલેન્ડનો ભારતમાં અત્યાર સુધીનો પહેલો શ્રેણી વિજય છે. આ હાર બાદ હવે આગામી ODI સિરીઝમાં ટીમ ઈન્ડિયામાં ફેરફાર જોવા મળી શકે છે.
IND vs NZ : ઇન્દોરના હોલકર સ્ટેડિયમમાં ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની ત્રીજી વનડેમાં ગ્લેન ફિલિપ્સનો આસાન કેચ છોડીને હર્ષિત રાણાએ મોટી ભૂલ કરી. જે ભારતને ભારે પડી ગઈ અને ફિલિપ્સે શાનદાર સદી ફટકારી.
ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે છેલ્લી વનડે મેચ આજે એટલે કે 18 જાન્યુઆરીએ ઇન્દોરમાં રમાઈ રહી છે, જેમાં બધાની નજર રોહિત અને વિરાટ પર રહેશે. ત્યારે આ મેચ બાદ વિરાટ અને રોહિત આગામી 6 મહિના આંતરરાષ્ટ્રીય ક્રિકેટથી દૂર રહેશે.
IND vs NZ: ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે વનડે શ્રેણીની શરૂઆત 11 જાન્યુઆરીથી થવા જઈ રહી છે. જેની પૂર્વ તૈયારી રૂપે ટીમ ઈન્ડિયાના તમામ ખેલાડીઓ નેટ્સમાં સખત પરસેવો પાડી રહ્યા છે. આ દરમિયાન ટીમના એક સ્ટાર ખેલાડીને પ્રેક્ટિસ દરમિયાન ઈજા થઈ હતી, ત્યારબાદ ફિઝિયો તેમને મેદાનની બહાર લઈ ગયા હતા. આ મેચ વિનર ખેલાડીની સ્થિતિ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર અપડેટ આવ્યું નથી.