West Bengal CM મમતા બેનર્જી માંડ માંડ બચ્યા, ઇલેક્ટ્રિક સ્કૂટરની સવારી ભારે પડી

પેટ્રોલ અને ડીઝલના વધતા ભાવના વિરોધમાં ઇલેક્ટ્રિક સ્કૂટરની સવારી કરવા પહોંચી પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જી જમીન પર પટકાતા બચી ગયા. તમે પણ જુઓ વીડિયો....

Trending news