વોટરના ઘરે રિપોર્ટર: અમદાવાદનો શાહ પરિવાર શું માને છે? જુઓ

લોકસભા ચૂંટણી 2019 માટે મતદારો શું માને છે? Zee Media દ્વારા મતદારોનો મિજાજ જાણવા માટે શરૂ કરાયેલા ખાસ કાર્યક્રમ વોટરના ઘરે રિપોર્ટર અંતર્ગત Zee24Kalak ની ટીમ અમદાવાદના ગોતા વિસ્તારમાં રહેતા શાહ પરિવારના ઘરે પહોંચી, આવો જાણીએ શું માનવું છે આ પરિવારનું? જુઓ વીડિયો

Trending news