Budget 2025માં સરકારે નવી ટેક્સ વ્યવસ્થા હેઠળ ટેક્સ છૂટની મર્યાદા 12 લાખ રૂપિયા કરી નાખી. પરંતુ જો સ્ટાન્ડર્ડ ડિડક્શન અને એમ્પ્લોયર NPS ડિડક્શનને જોડવામાં આવે તો નોકરીયાતોને 13.70 લાખ રૂપિયા સુધીના પગાર ઉપર પણ શૂન્ય ટેક્સ આપી શકો. યોગ્ય ગણતરી અને પ્લાનિંગથી ટેક્સ બચાવી શકાય છે.
કાલાવાડ TDO નો આદેશ, ગ્રામ પંચાયત વેરો વસૂલે. ત્યારબાદ જામનગર જિલ્લા વિકાસ અધિકારીએ ખુલાસો આપ્યો કે કૃષિ સહાય આપવા માટે ખેડૂતોએ કોઈ વેરો ભરવાનો નથી.
GST Council meeting: જીએસટી કાઉન્સિલની બેઠક સપ્ટેમ્બરમાં થવાની છે. 12 ટકાનો ટેક્સ સ્લેબ ખતમ થઈ શકે છે. હેલ્થ ઈન્શ્યુરન્સ અને રોજબરોજનો સામાન શું સસ્તો થશે? જાણો તમારા ખિસ્સા પર શું અસર પડશે.
વીડિયોમાં કોંગ્રેસ સાંસદ ગેનીબેન ઠાકોરે ભ્રષ્ટાચાર મામલે ચીઠ્ઠા ખોલ્યા છે...
આવકવેરા વિભાગે સામાન્ય લોકોને ટેક્સ રિફંડને લઈને ચાલી રહેલી નવી ઠગાઈથી સાવચેત રહેવાનું કહ્યું છે
અમેરિકામાં ઘણાં એવા લોકો છે જેઓ ભારત તેમના પરિવારજનોને પૈસા મોકલતા હોય છે. આ રકમ તેમના જીવનનિર્વાહ માટે ખૂબ જ જરુરી હોય છે. ટ્રમ્પ સરકારના નિર્ણય બાદ ત્યાંથી ભારત પૈસા મોકલવા ખૂબ જ મોંઘા પડે છે કેમકે તેના પર ઉચ્ચ ટેક્સ લાદવામાં આવ્યો છે. હવે તેની શું અસર થઈ શકે અને કેવી રીતે શક્ય હોય તેટલા ઓછાં પૈસા કપાય તેના વિશે વાત જોઈએ.
12% GST Slab: જીએસટી કાઉન્સિલની બેઠક બહુ જલદી થઈ શકે છે. આ બેઠકમાં 12 ટકાવાળા જીએસટી સ્લેબ ખતમ કરવા અંગે કોઈ નિર્ણય લેવાઈ શકે છે. આ નિર્ણય લેવાય તો કઈ વસ્તુઓ સસ્તી થઈ શકે અને કઈ મોંઘી તે પણ ખાસ જાણો.
New Tax Regime : જો તમે સ્માર્ટ પ્લાનિંગ કરો છો અને યોગ્ય રીતે રોકાણ કરો છો, તો તમારે 19 લાખ રૂપિયા સુધીની આવક પર એક રૂપિયો પણ ટેક્સ ચૂકવવો પડશે નહીં. તમે કેવી રીતે ટેક્સ બચાવી શકો છો, તેના વિશે આ લેખમાં જાણીશું.
Tax Free State: શું તમને ખબર છે કે ભારતમાં એક રાજ્ય એવું છે જ્યાં કરોડપતિ લોકો હોય તો પણ તેઓ એક રૂપિયો આવકવેરો ભરતા નથી. જાણો આ રાજ્ય કયું છે અને શાં માટે આ છૂટ મળેલી છે.
પેટ્રોલ,ડિઝલ, સીએનજી તથા પીએનજીના વેરાના દરમાં ઘટાડાને આજે ચાર વર્ષથી વધુ સમય થયો હોવા છતાં કોઈ જ પ્રકારનો વધારો નથી કરાયો. પેટ્રોલ અને ડીઝલના વેરાના દરમાં ઘટાડાથી નાગરિકોને છેલ્લા બે વર્ષમાં અનુક્રમે રૂ. ૩,૧૯૪ કરોડ તથા રૂ. ૧,૬૨૬ કરોડનો લાભ થયો.
Allu Arjun Tax: પુષ્પા 2 દ્વારા ફેન્સના દિલ પર રાજ કરનાર અલ્લુ અર્જુન એકમાત્ર તેલુગુ અભિનેતા છે જે ભારતના ટોપ 22 ટેક્સપેયર્સના લિસ્ટમાં સામેલ છે.
ITR Filing Last Date: આવકવેરા વિભાગ દ્વારા જારી કરવામાં આવેલ એક સત્તાવાર આદેશ જણાવે છે કે સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસ (CBDT) એ હવે આકારણી વર્ષ 2024-25 માટે સમયમર્યાદા વધારીને 15 ડિસેમ્બર, 2024 કરી છે.
Congress MLA Kirit Patel writes to CM Patel, alleges AMC Commissioner of wasting people's tax money
સરકારના ટેક્સેશન સિસ્ટમ અંગે લોકો અવારનવાર ફરિયાદ કરતા જોવા મળે છે. વધુ પડતા ટેક્સની ફરિયાદો વચ્ચે નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે તેમની એવી ઈચ્છા છે કે ટેક્સને લગભગ ઝીરો કરી દેવામાં આવે.
E-Challan : વાહન ચાલકો માટે ખાસ સમાચાર, પીયુસી ટેક્સ અને વીમો બાકી હશે તો ટોલ પ્લાઝા પર ઈ-ચલણ આપોઆપ જનરેટ થઈ જશે તેવી સિસ્ટમ આવશે, આગામી એક મહિનામાં આ પ્રોજેક્ટ અમલી થઈ જશે
ITR: આવકવેરા રિફંડ એટલે આવકવેરા વિભાગ દ્વારા એકત્રિત કરાયેલા વધારાના કરનું રિફંડ. આ ટેક્સ TDS, TCS, એડવાન્સ ટેક્સ અથવા સેલ્ફ એસેસમેન્ટ ટેક્સ દ્વારા આવકવેરા વિભાગને જાય છે.
ITR Filing: દર વર્ષની જેમ આ વર્ષે પણ આઈટીઆર ફાઈલ કરવાની છેલ્લી તારીખ 31 જુલાઈ છે. જો તમે નોકરીયાત વર્ગ (સેલરીડ ક્લાસ) હેઠળ આવતા હોવ અને આવકવેરો ભરવા પાત્ર હોવ તો તમે 31 જુલાઈ સુધીમાં આઈટીઆર ફાઈલ કરી શકો છો. બીજી બાજુ જો તમારો વધારે ટીડીએસ કપાઈ ગયો ગયો હોય તો તમે પણ આઈટીઆર ફાઈલ કરવા માટે પણ ક્લેમ કરી શકો છો. નાણા મંત્રાલય તરફથી આવકવેરા અધનિયમ હેઠળ ઓલ્ડ ટેક્સ રિજીમ અને ન્યૂ ટેક્સ રિજીમ હેઠળ આવકવેરો ભરવાની સુવિધા અપાઈ છે.
GST Implementation: છેલ્લા સાત વર્ષમાં જોઈએ તો અનેક એવા ઉત્પાદનો અને સેવાઓ છે જેના જીએસટી લાગવાથી ટેક્સમાં ઘટાડો જોવા મળ્યો છે અને જનતાને સીધો ફાયદો થયો છે. જાણો કઈ કઈ વસ્તુઓ સસ્તી થઈ છે.
Ahmedabad Municipal Corporation slams notice to citizen over pending tax of Rs 6 | AMC News
Income Tax: ઈન્કમ ટેક્સ બચાવવા માટે દેશમાં રોકાણના ઘણા વિકલ્પો ઉપલબ્ધ છે, જે તમારી મૂડીમાં પણ વધારો કરી શકે છે અને તમારો ટેક્સ બોજ ઘટાડવામાં મદદ કરી શકે છે. આ માટે કરદાતાઓએ પહેલા તેમના રોકાણના હેતુને ધ્યાનમાં રાખવું જોઈએ.
Income Tax: ઈન્કમ ટેક્સ બચાવવા માટે દેશમાં રોકાણના ઘણા વિકલ્પો ઉપલબ્ધ છે, જે તમારી મૂડીમાં પણ વધારો કરી શકે છે અને તમારો ટેક્સ બોજ ઘટાડવામાં મદદ કરી શકે છે. આ માટે કરદાતાઓએ પહેલા તેમના રોકાણના હેતુને ધ્યાનમાં રાખવું જોઈએ.
Surat Diamond Bourse: ડાયમંડ બુર્સ વિશ્વનું સૌથી મોટું ટ્રેડિંગ હબ છે. જે હીરાનું ખરીદ વેચાણ કરનારાઓને વૈશ્વિક પ્લેટફોર્મ પૂરું પાડશે. અહીં રફ હીરા, કટ અને પોલિશ્ડ હીરા, ડાયમંડ જ્વેલરી તેમજ ગોલ્ડ-સિલ્વર, પ્લેટિનમની જ્વેલરીનું પણ ખરીદ-વેચાણ થશે.