Hair Care After Swimming: સ્વિમિંગ કર્યા પછી ડ્રાય અને ફ્રીઝી થયેલા વાળને સોફ્ટ અને રેશમી બનાવવા માટેના કેટલાક સરળ ઘરેલુ ઉપાયો વિશે આજે તમને જણાવીએ. આ ઉપાયો વાળની સુંદરતા વધારવામાં મદદરૂપ થશે.
Skin Care After Chemotherapy: કેન્સરની ટ્રીટમેન્ટમાં જ્યારે કીમોથેરાપી ચાલતી હોય ત્યારે તેની આડઅસર વાળ અને સ્કિન પર જોવા મળે છે. વાળ ખરી જવા ઉપરાંત કીમોથેરાપી પછી સ્કિન વધારે પડતી ડ્રાય થઈ જાય છે. ડ્રાય અને બેજાન થયેલી સ્કિનને ઠીક કરવા શું કરવું ચાલો તમને જણાવીએ.
Wrinkle Free Skin Tips: બોલીવુડ અભિનેત્રીઓની સ્કિન વધતી ઉંમરે પણ યંગ અને સુંદર દેખાતી હોય છે. આવી જ સ્કિન તમારે પણ 50-55 વર્ષ સુધી જાળવી રાખવી હોય તો સપ્તાહમાં 2 વખત ટમેટાના આ ફેસપેકનો ઉપયોગ કરો.
Aloe Vera Gel Side Effects: એલોવેરા જેલ સ્કિન માટે લાભકારી છે પણ આ લાભ બધા જ લોકોને નથી થતો. આજે તમને જણાવીએ કોણ એલોવેરા જેલ લગાડે તો તેમને એલર્જી સહિતની સમસ્યા થઈ શકે છે. જો તમારી સ્કિન આવી હોય તો એલોવેરા જેલ લગાડવાનું ટાળવું.
Skin Care Hacks: સુંદર દેખાવા માટે મેકઅપ કરવો જરૂરી નથી. જો તમે અહીં દર્શાવેલી ટીપ્સને ફોલો કરવા લાગશો તો ચહેરાની સુંદરતા નેચરલી વધશે. આજે તમને એવી બ્યુટી ટીપ્સ વિશે પણ જણાવીએ જેને ફોલો કરવાથી એકદમ ફ્લોલેસ લુક મળશે અને એ પણ મેકઅપ કરવાની ઝંઝટ વિના.
Papaya Face Pack: જો તમે સ્કિન પર પપૈયાનું ફેસપેક બનાવીને લગાડો છો તો તેનાથી સ્કિન તુરંત ફ્રેશ અને ગ્લોઈંગ દેખાવા લાગે છે. પપૈયાનું ફેસપેક બનાવવા માટે તેમાં કઈ કઈ વસ્તુઓ ઉમેરવાની હોય ચાલો તમને જણાવીએ વિસ્તારપૂર્વક
Hair Loss Reasons: હેર લોસ અને હેર ફોલમાં ફરક હોય છે. હેર ફોલ નોર્મલ હોય શકે છે પણ અચાનક હેર લોસ થવું નોર્મલ ન પણ હોય. શરીરમાં વધતી ગંભીર સમસ્યાઓના કારણે ઘણા લોકોના વાળ ખરી જતા હોય છે. આ સમસ્યાઓ કઈ છે ચાલો તમને જણાવીએ.
Mulethi Uses and Benefits: સ્કિન પર ખીલના કારણે કે કોઈપણ કારણોસર ડાઘ પડી ગયા હોય તો તેને સ્કિન પરથી સાફ કરવા માટે મુલેઠી પાવડરનો યુઝ કરી શકાય છે. મુલેઠી પાવડરના ફેસપેક સ્કિન પરથી કાળી ઝાંઈ અને ડાઘ સરળતાથી દુર કરી શકે છે.
Hair Care After Hair Color: હેર કલર કરાવ્યા પછી લાંબો સમય કલર ટકતો નથી અને ફરીથી સફેદ વાળ દેખાવા લાગે છે.... આવી ફરિયાદ તમારી પણ છે તો આ જાણકારી તમારા માટે જ છે. એકવાર હેર કલર કરાવો પછી મહિનો ટચઅપ પણ ન કરાવવું પડે તેવો જોરદાર નુસખો આજે તમને જણાવીએ.
Dark Circle Home Remedies: સ્ક્રીન ટાઈમ, ઉજાગરાના કારણે આંખ નીચેની સ્કિન કાળી પડી ગઈ હોય એટલે કે ડાર્ક સર્કલ થઈ ગયા હોય તો તેને 15 દિવસમાં દુર કરવાનો ઉપાય જાણી લો. અહીં 3 હોમમેડ આઈમાસ્ક વિશે જણાવેલું છે જેમાંથી કોઈપણ એકનો ઉપયોગ કરી ડાર્ક સર્કલથી મુક્તિ મેળવી શકો છો.
Neem Face Pack: ઉનાળામાં સ્કિન પ્રોબ્લેમ વધી જતી હોય છે. સારી વાત એ છે કે કડવા લીમડાની મદદથી આવી સ્કિન પ્રોબ્લેમને દુર કરી શકાય છે. આજે તમને સનબર્ન, પિંપલ, અળાઈ સહિતની સ્કિન પ્રોબ્લેમને દુર કરે તેવા ફેસપેક વિશે જાણકારી આપીએ.
Skin Tanning Removal Tips: ખાંડ ખાવાથી નુકસાન કરી શકે છે પણ જો તમે ખાંડને આ રીતે સ્કિન પર અપ્લાય કરશો તો તેનાથી નુકસાન નહીં ફાયદો થશે. ખાસ કરીને જો તમારે તમારા હાથની સ્કિન મેનીક્યોર વિના ક્લીન કરવી છે તો ખાંડનો આ રીતે યુઝ કરો.
Beauty Hacks: મેટ લિપસ્ટિક લગાડ્યા પછી હોઠ ફાટેલા અને ડ્રાય દેખાવાની સમસ્યા ઘણી યુવતીઓને થતી હોય છે. મેટ લિપસ્ટિકમાં ક્લાસી લુક મેળવવો હોય તો આ 4 સ્ટેપ ફોલો કરી લિપસ્ટિક લગાડો. આ રીતે લિપસ્ટિક આખો દિવસ ટકશે અને હોઠ ફાટેલા નહીં દેખાય.
Skin Cooling Face Pack: કાકડી અને ટમેટાને સાથે ખાવાની મનાઈ કરવામાં આવે છે. કારણ કે તેનાથી નુકસાન થઈ શકે પણ જો તમે આ 2 વસ્તુને મિક્સ કરી ચહેરા પર લગાડો તો તેનાથી ફાયદો ચોક્કસથી છે. ચહેરા પર બરફ લગાડ્યો હોય તેવી ઠંડક આ ફેસપેક લગાડવાથી મળે છે. માનવામાં ન આવે તો એકવાર આ રીતે બનાવી ટ્રાય કરી જુઓ. ટ્રાય કરવામાં કોઈ નુકસાન નહીં થાય.
Cracked Heel In Summer: એડી ફક્ત શિયાળામાં જ ફાટે એવું નથી. ઘણા લોકોને આ સમસ્યા ઉનાળામાં પણ સતાવે છે. ઉનાળામાં એડી ફાટે તેના માટે 2 કારણો જવાબદાર હોય છે. આ 2 કારણો કયા છે અને એડી ફાટી હોય તો તેને રીપેર કેવી રીતે કરવી ચાલો જાણીએ.
Tanning Removal Tips: ઉનાળામાં તડકાના કારણે ટેનિંગ થઈ જવાની સમસ્યા સામાન્ય થઈ ગઈ છે. ટેનિંગના કારણે સ્કિન કાળી પડી જાય છે. કાળી પડેલી સ્કિનને ક્લીન કરવા માટેનો દેશી ઈલાજ આજે તમને જણાવીએ. જે રીતે ગુજરાતમાં તાપમાન વધી રહ્યું છે તેને જોતાં આ નુસખો તમને આગામી દિવસોમાં ખૂબ કામ આવશે.
How to Use Rose Water in Summer: ગુલાબજળ સામાન્ય વસ્તુ છે પણ જો તેનો ઉપયોગ ઉનાળામાં યોગ્ય રીતે યોગ્ય વસ્તુ સાથે કરવામાં આવે તો તે સ્કિન માટે વરદાન સાબિત થઈ શકે છે. આજે તમને ગુલાબજળથી થતા ફાયદા અને તેના ઉપયોગની રીત વિશે જણાવીએ.
Lemon Juice: વાળમાં લીંબુનો રસ લગાડવાથી ઘણા ફાયદા થાય છે પણ લીંબુને લઈને લોકોના મનમાં ડર હોય છે કે વાળમાં લીંબુ લગાડવાથી વાળ સફેદ થવા લાગે છે. આ વાત સાચી છે કે નહીં અને વાળમાં લીંબુનો ઉપયોગ કેવી રીતે કરવો ચાલો તમને જણાવીએ.
Alum Uses and Benefits: ખૂબ સસ્તી કીંમતમાં મળતી ફટકડી બહુ ઉપયોગી વસ્તુ છે. ખાસ તો ફટકડી ઉનાળામાં સતાવતી 4 સમસ્યામાં ખૂબ કામ આવે છે. આ 4 સમસ્યાઓ કઈ છે ચાલો તમને જણાવીએ. ફટકડીનો આ ઉપયોગ જાણ્યા પછી તમે ઘરમાં ફટકડી રાખતાં થઈ જશો.
Food for Korean Glass Skin: કોરિયન સ્કિન કેર રુટીન કે બ્યુટી ટ્રીટમેન્ટ કરાવ્યા વિના જો તમારે કોરિયન ગ્લાસ સ્કિન જોઈતી હોય તો તેના માટે આહારમાં કેટલીક વસ્તુઓ સામેલ કરો. કોરિયન લોકોનો આહાર એવો હોય છે જે તેમની સ્કિનને ગ્લો અને એન્ટી એજીંગ ઈફેક્ટ આપે છે.
Celebrity Beauty Secret: અભિનેત્રી તમન્ના ભાટિયાની સ્કિન એકદમ સાફ, સુંદર અને ચમકતી છે. તમન્ના ભાટિયા પોતાની સ્કિનની સુંદરતા વધારવા માટે ઘરેલુ વસ્તુઓનો ઉપયોગ કરે છે. નેચરલ વસ્તુઓના ઉપયોગના કારણે જ તેની સ્કિન આટલી સુંદર છે.
Morning Skin Care Routine for Summer: સ્કિન કેર માટે સવારનો સમય સૌથી બેસ્ટ હોય છે. તમારી સ્કિન આખો દિવસ કેવી દેખાશે તેનો આધાર મોર્નિંગ સ્કિન કેર પર હોય છે. તો ચાલો તમને ઉનાળા માટેનું સિંપલ મોર્નિંગ સ્કિન કેર રુટીન જણાવી દઈએ, જેને ફોલો કરશો તો તમે આખો દિવસ ફ્રેશ દેખાશો.