ગોધરામાં સામે આવ્યો મતદાર નોંધણીનો ગોટાળો

ગોધરામાં મતદાર નોંધણીનો મોટો ગોટાળો સામે આવ્યો છે. 224 પરપ્રાંતીય ઈસમોને આધાર પુરાવા વગર ગોધરાના નાગરિક બનાવી દેવામાં આવ્યાં હોવાંના આક્ષેપ કરવામાં આવી છે. ગોધરાના વોર્ડ નમ્બર 2માં મતદાર યાદી બની હતી. ખોટી સોસાયટી બતાવી 224 મતદારોને મતદાર યાદીમાં ખોટી રીતે નામો દાખલ કરવામાં આવ્યા હોવાની રજુઆત કરાઈ હતી.

Trending news