પાટણમાં પાણીની પારાયણ, લોકો ત્રાહીમામ

પાણીની સમસ્યા સતત ગુજરાતમાં ઘેરી થઇ રહી છે. તેવામાં ઉત્તરગુજરાતમાં પણ પાણી મુદ્દે સમસ્યાઓ સર્જાઇ રહી છે. પાટણમાં પાણીની સમસ્યા એટલી વિકરાળ છે કે પશુઓ અને પ્રાણીઓ એક જ અવેડામાંથી પાણી પીવે છે.

Trending news