વરસાદની સિઝનમાં રસ્તા પર આ વસ્તુ દેખાય તો થઇ જજો સાવધાન, નહીંતર મુશ્કેલીમાં મૂકાશો!

 રાજ્ય સહિત દેશના ઘણા રાજ્યોમાં વરસાદી આફત જોવા મળી રહી છે. ગુજરાત સહિત અનેક રાજ્યોમાં વરસાદી પૂરે તબાહી મચાવી છે. પરંતુ વરસાદની સિઝનમાં ગાડી અથવા તો બાઇક ચલાવતી વખતે ખૂબ જ સાવધાની રાખવી જરૂરી છે. એમાં પણ ખાસ જે પણ રસ્તા પર તમે પાણી દેખાય તો એવા રસ્તા પર તરત જ એલર્ટ થઇ જજો.

Trending news