સફેદ ઈંડું કે બ્રાઉન ઇંડું? સ્વાસ્થ્ય માટે કયું છે ફાયદાકારક?
મોટાભાગના લોકો ઇંડાનું સેવન કરતા હોય છે. માર્કેટમાં મુખ્યત્વે બે રંગના ઇંડા જોવા મળે છે. જેમાં વ્હાઇટ એગ અને બ્રાઉન એગનો સમાવેશ છે. આ બન્નેમાંથી સ્વાસ્થ્ય માટે વધારે સારું કયું છે તેના વિશે આ વીડિયોમાં તમને જણાવીએ.