લગ્નના 6 જ દિવસમાં દુલ્હન 3 તોલા સોના સાથે ફરાર, ઉનાના ભડિયાદર ગામનો આધેડ બન્યો ભોગ...

ઉના તાલુકામાં લગ્ન ના થતા હોવાથી આધેડ એજન્ટ મારફત લગ્ન કરીને છેતરાયો હોવાની ઘટના સામે આવી છે. જીંહા, ઉનાના ભડિયાદર ગામનો આધેડ બન્યો લુંટરી દુલ્હનનો ભોગ બન્યો છે. ગામના જ એજન્ટ મારફતે 1.75 લાખ ખર્ચ કરી લગ્ન કર્યા હતા... ત્યારે સુરત થી લાવેલી દુલ્હન 6 દિવસ રહીને 3 તોલા સોનાના ઘરેણા સાથે પલાયન થઈ ગઈ છે. 

Trending news