માત્ર ઉપર છલ્લા સમાચાર નહી પરંતુ સમાચારનું સચોટ વિશ્લેષણ X RAY

આજે થશે આસ્થાના નામે નિભાવાતી ખતરનાક પરંપરાનો એક્સ-રે. એટલી ખતરનાક પરંપરા કે જરા પણ ચૂક રહી જાય તો જીવ પણ જઈ શકે છે. નવા વર્ષમાં નિભાવાતી આ પરંપરાઓનું શું છે મહત્વ અને કેટલી જોખમી છે. આવો જોઈએ.

Trending news