જે ગર્લફ્રેન્ડ માટે અર્જુને રાતોરાત છોડી દીધો આટલો પ્રેમાળ પરિવાર એ છે સુપરહોટ, જુઓ PIC

અર્જુન રામપાલ પોતાની ફિલ્મો કરતા પર્સનલ લાઇફને કારણે ચર્ચામાં છે

જે ગર્લફ્રેન્ડ માટે અર્જુને રાતોરાત છોડી દીધો આટલો પ્રેમાળ પરિવાર એ છે સુપરહોટ, જુઓ PIC

મુંબઈ : બોલિવૂડ એક્ટર અર્જુન રામપાલ પોતાની ફિલ્મો કરતા પર્સનલ લાઇફને કારણે વધારે ચર્ચામાં છે. થોડા સમય પહેલાં ચર્ચા હતી કે અર્જુન તેની કથિત ગર્લફ્રેન્ડ ગ્રેબિયાલા સાથે રિલેશનશીપમાંમ છે. ગ્રેબિયાલા આફ્રિકન મોડેલ છે અને તેના માટે અર્જુને પોતાની પ્રેમાળ પત્ની મહેર અને દીકરીઓ માયરા અને મિહિકાને રાતોરાત છોડી દીધી હતી. હાલમાં અર્જુન પોતાની ગર્લફ્રેન્ડ સાથે લેકમે ફેશન વિક 2019માં જોવા મળ્યો હતો. આ ફંક્શમાં ગ્રેબિયાલા સુપરહોટ લાગી રહી હતી. 

A post shared by yogen shah (@yogenshah_s) on

A post shared by yogen shah (@yogenshah_s) on

નોંધનીય છે કે પત્ની મહેર સાથે તલાક પછી અર્જુને ઇન્સ્ટાગ્રામ પર મેસેજ શેયર કરીને આ વાતની જાણકારી આપી હતી. સોશિયલ મીડિયા પર આ વાતની જાણકારી આપીને અર્જુને કહ્યું છે કે તે પોતાના 20 વર્ષ જુના સંબંધનો અંત લાવી રહ્યો છે. અર્જુને આપેલા આ સમાચાર પછી એના ચાહકો બહુ નિરાશ થઈ ગયા છે. 

લેકમે ફેશન વિક સમર 2019ના પહેલા દિવસે તબ્બુ, ફિલ્મમેકર કરણ જોહર તેમજ ડાયના પેન્ટી સહિત અનેક બોલિવૂડ સેલિબ્રિટીઝ રેમ્પ પર જોવા મળ્યા હતા. આ દરમિયાન તબ્બુએ રેમ્પ પર ગ્રે કલરનું ઓફ શોલ્ડર ગાઉન પહેર્યું હતું અને તે ગજબની સુંદર લાગી રહી હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news