Web Seriesમાં કોઈકે બટન ખોલ્યાં તો કોઈકે ચેઈન! ઉઘાડી ફિલ્મોમાં હદ વટાવી આ હીરોઈનોએ દર્શકોને પડાવી બૂમ!

કોરોના મહામારીના કારણે દર્શકો માટે ઘરે બેઠા પોતાને એન્ટરટેઈન કરવા માટે માત્ર એક જ ઉપાય હતો. અને તે છે OTT પ્લેટફોર્મ. ડિજિટલ પ્લેટફર્મ પર ક્રિએટિવિટિ અને કંટેન્ટની ફ્રિડમ પછી ડાયરેક્ટર્સે પણ દર્શકો માટે કોઈ કસર નથી છોડી. તેવામાં સેન્સર બોર્ડની ચિંતા કર્યા વગર ડાયરેક્ટર્સે વેબ સિરિઝમાં અને બોલ્ડ સિન આપ્યા છે. આજે અમે તમને આ રિપોર્ટથી જણાવીશું કે કઈ અભિનેત્રીએ પોતાની બોલ્ડનેસથી આગ લગાવી દિધી છે.

Web Seriesમાં કોઈકે બટન ખોલ્યાં તો કોઈકે ચેઈન! ઉઘાડી ફિલ્મોમાં હદ વટાવી આ હીરોઈનોએ દર્શકોને પડાવી બૂમ!

નવી દિલ્લીઃ કોરોના મહામારીના કારણે દર્શકો માટે ઘરે બેઠા પોતાને એન્ટરટેઈન કરવા માટે માત્ર એક જ ઉપાય હતો. અને તે છે OTT પ્લેટફોર્મ. ડિજિટલ પ્લેટફર્મ પર ક્રિએટિવિટિ અને કંટેન્ટની ફ્રિડમ પછી ડાયરેક્ટર્સે પણ દર્શકો માટે કોઈ કસર નથી છોડી. તેવામાં સેન્સર બોર્ડની ચિંતા કર્યા વગર ડાયરેક્ટર્સે વેબ સિરિઝમાં અને બોલ્ડ સિન આપ્યા છે. આજે અમે તમને આ રિપોર્ટથી જણાવીશું કે કઈ અભિનેત્રીએ પોતાની બોલ્ડનેસથી આગ લગાવી દિધી છે.

કિયારા આડવાણી-
કિયારા આડવામીની ફિલ્મ 'લસ્ટ સ્ટોરીઝ'ને કોઈ કેવી રીતે ભૂલી શકે. નેટફ્લિક્સની લસ્ટ સ્ટોરીઝમાં કિયારા આડવાણીનો ઓર્ગેઝમ સીન ખુબ જ વાયરલ થયો હતો.

ફ્લોરા સૈની-અન્વેશી જૈન-
એક્તા કપૂરની ઓલ્ટ બાલાજી પર બનેલી ગંદી બાત વેબ સિરિઝમાં ફ્લોરા સૈની અને અન્વેશી જૈન વચ્ચેનો બોલ્ડ સીન ચર્ચાનો વિષય બની ગયો હતો. આ સિરિઝમાં બંનેએ લેસબિયન લવર્સનો અભિનય કર્યો હતો.

નૈના ગાંગુલી-
નૈના ગાંગુલીએ ચરિત્રહીન સિરિઝ માટે બધી જ હદ પાર કરી દિધી હતી.

રસિકા દુગ્ગલ-
રસિકા દુગ્ગલે એમેઝોન પ્રાઈમની સુપરહિટ સિરિઝ મિર્ઝાપુરમાં પોતાની અદાઓથી ફેન્સનું દિલ જીતી લીધુ હતું. આ સિરિઝમાં રસિકા ત્રિપાઠી ખાનદાનની વહુ બની હતી.

ત્રિધા ચૌધરી-
ત્રિધા ચૌધરી એમએક્સ પ્લેયરની લોકપ્રિય સિરિઝ આશ્રમમાં જોવા મળી હતી. આ સિરિઝમાં ત્રિધા અને કાશીપુર વાળા બાબા એલે બૉબી દેઓલ વચ્ચે કેટલાક બોલ્ડ સિન થયા હતા.

અદિતિ પોહનકર-
અદિતિ પોહનકરે બૉબી દેઓલની વેબ સિરિઝ આશ્ર સિવાય નેફ્લિક્સની શી સિરિઝમાં પણ હોટ સિન આપ્યા છે.

રાજશ્રી દેશપાંડે-
નેટફ્લિક્સની સેક્રેડ ગેમ્સમાં ટોપલેસ થઈને રાજશ્રી દેશપાંડેએ સૌને ચોંકાવી દિધા હતા.

સયાની ગુપ્તા-
સયાની ગુપ્તાએ એમેઝોન પ્રાઈમની ફોર મોર શૉટ્સ પ્લીઝમાં મિલિન્દ સોમન સાથે કેટલાક બૉલ્ડ સિન્સ કર્યાં છે.

કરિશ્મા શર્મા-
'રાગિની એમએમએસ રિટર્ન્સ'માં કરિશ્મા શર્માએ બોલ્ડનેસની બધી જ હદ પાર કરી દિધી છે. આ ફોટોઝ આ વાતનો સબૂત છે.

શમા સિકંદર-
શમા સિકંદર માયા સિરિઝમાં હૉટ એન્ડ સિઝલિંગ અવતારમાં જોવા મળી હતી. આ ફિલ્મમાં તેમની અદાઓના ફેન્સ દિવાના થઈ ગયા હતા.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news