આ Heroineનોના પોલ ડાન્સ જોઉને તમે થઈ જશો ફિદા, તેમના ઠુમકાએ બોલીવુડમાં મચાવી છે ધમાલ!
Trending Photos
નવી દિલ્લીઃ બોલીવુડમાં કેટલીક અભિનેત્રીઓ એક્ટિંગ સિવાય અન્ય પણ કેટલીક પ્રતિભાઓ ધરાવે છે. જૈકલીન ફર્નાડિઝ, મલાઈકા અરોરા, શિલ્પા શેટ્ટી, યોમી ગૌતમની વાત કરીએ તો આ તમામ અભિનેત્રીઓ ફિટનેશ ફ્રિક છે. ઘણીવાર તેમના પોલ ડાન્સ કરતો વીડિયો પણ વાયરલ થયા છે. સૌથી પહેલાં વાત કર્યે જૈકલીનની. હાઉસફૂલ 2, રેસ 2, જેવી ફિલ્મોમાં કામ કરી ચુકેલી જૈકલીને ઘણીવાર પોલ ડાન્સ કરતા વીડિયો અને ફોટાઓ પોતાના સોશિયલ મીડિયા પર શેર કર્યા છે.
અભિનેત્રી કૃતિ ખરબંદા પણ પોલ ડાન્સિંગ થકી વર્કઆઉટ કરવાનું પસંદ કરે છે. કૃતિએ પણ પોતાના પોલ ડાન્સના વીડિયો અને ફોટા શેર કર્યા છે.
યામી ગૌતમ પોલ ડાન્સ કરતી વખતે એક પ્રોફશનલ પોલ ડાન્સર હોય તેવું જ લાગે છે. યામી મૂળ હિમાચલ પ્રદેશની રહેવાશી છે. યામીએ દૂરદર્શનની ધારાવહીક 'ચાંદ કે પાર ચલો'થી પોતાના એક્ટિંગ કરીયરની શરૂઆત કરી હતી. જ્યારે, તે કલર્સ ચેનલની ધારવહીક 'આને વાલે યે પ્યાર ન હોગા કમ'થી ફેમસ થઈ હતી. બોલીવુડ ડિવા મલાઈકા અરોરા પણ પોલ આર્ટનો હુનર જાણે છે. ઘણી વખત મલાઈકાએ પોલ વર્કઆઉટ કરતા અને પોલ ડાન્સ કરતા વીડિયો શેર કર્યા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે