हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
WI
BAN
23/ 1
(4.2)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
NUTMEG
Nutmeg News
Nutmeg benefits
આ વસ્તુમાં 1 ચપટી જાયફળ પાવડર ઉમેરી પીવાથી પેટ અને સ્કિન સંબંધિત સમસ્યા થશે દુર
Nutmeg Benefits: ગરમ દૂધમાં જાયફળ ઉમેરીને પીવાથી સ્વાસ્થ્ય લાભ થાય છે. તેનાથી મગજ શાંત થાય છે અને ઊંઘ પણ સારી આવે છે. જાયફળ વાળું દૂધ રાત્રે પીને સુવાથી ચિંતા અને સ્ટ્રેસથી પણ રાહત મળે છે. આ સિવાય જો રાત્રે જાયફળ વાળું દૂધ પીવામાં આવે છે તો શરીરને કેટલા ફાયદા થાય છે તે પણ જાણી લો.
Jun 21,2024, 12:43 PM IST
Nutmeg Water
સવારે ખાલી પેટ પીવું જાયફળનું પાણી, હાર્ટ, મગજ અને ત્વચાની સમસ્યાઓ ક્યારેય નહીં થાય
Nutmeg Water: આજ સુધી તમે સવારે ખાલી પેટ જીરું, લવિંગ, ધાણા સહિતના મસાલાનું પાણી પીધું હશે. પરંતુ શું તમે જાણો છો કે એક ગ્લાસ પાણીમાં એક ચપટી જાયફળ પાવડર ઉમેરીને રોજ સવારે પીવાથી સ્વાસ્થ્ય સુધરે છે ? ન જાણતા હોય તો આજે તમને જણાવીએ કે સવારે ખાલી પેટ જાયફળનું પાણી પીવાથી શરીરને કેટલા ફાયદા થાય છે.
Jun 19,2024, 8:23 AM IST
Honey
ચપટી જાયફળના પાવડરને આ વસ્તુ સાથે લેશો તો શરીરની 5 સમસ્યાથી તુરંત મળશે રાહત
Honey And Nutmeg: આયુર્વેદિક એક્સપર્ટ અનુસાર મધ અને જાયફળના પાવડરનું મિશ્રણ શરીરની ઘણી બધી સમસ્યાઓને દૂર કરી શકે છે. મધ અને જાયફળ એક સાથે લેવાથી શરદી, ઉધરસથી લઈને પેટની સમસ્યાથી છુટકારો મળે છે. આજે તમને મધ અને જાયફળથી થતા લાભ વિશે જણાવીએ અને સાથે જ જણાવીએ કે તેને કયા સમયે લેવાથી ફાયદો થાય છે.
May 22,2024, 17:51 PM IST
Nutmeg benefits
Nutmeg: જાતિય જીવનની 5 ગંભીર સમસ્યાનનું સમાધાન છે જાયફળ, જાણો કેવી રીતે કરવો ઉપયોગ
Nutmeg Benefits: જાયફળ એન્ટિક ઓક્સિડન્ટથી ભરપૂર હોય છે. તેમાં રહેલા કેટલાક કમ્પાઉન્ડની મદદથી શરીરને ફ્રી રેડિકલ્સ ના પ્રભાવથી મુક્તિ મળે છે. જાયફળમાં એવા કમ્પાઉન્ડ પણ હોય છે જે સેક્સ્યુઅલ હેલ્થને બુસ્ટ કરે છે. તો ચાલો આજે તમને જણાવીએ કે જાયફળ જાતીય જીવનની કઈ કઈ સમસ્યાઓમાં દવા જેવું કામ કરે છે.
Mar 20,2024, 15:19 PM IST
Jayfal Milk Benefits
સોપારી જેવી દેખાતી આ વસ્તું શિલાજીતનો પાવર પડશે ફીકો, દૂધમાં નાખશો તો થઇ જશે 'અમૃત'
Nutmeg Milk Benefits: આપણાં ગરમ મસાલાનાં લગભગ બધાં જ દ્રવ્યો સુગંધીદાર છે. જેમાં ‘જાયફળ’નો પણ સમાવેશ થાય છે. જાયફળ એક પ્રકારની વિશિષ્ટ સુગંધને કારણે જ મીઠાઈ અને પાકોની બનાવટમાં આપણે તેનો ઉપયોગ કરતા આવ્યા છીએ. ઘરગથ્થુ ઔષધ તરીકે પણ જાયફળનો ઉપયોગ થાય છે.
Jan 12,2024, 23:34 PM IST
health tips
અનિંદ્રાથી, ખરાબ મૂડની સમસ્યાને દુર કરશે જાયફળ, તુરંત ફાયદો મેળવવા આ રીતે કરો ઉપયોગ
Health Tips: જાયફળનો ઉપયોગ રસોઈમાં અને ખાસ કરીને વિવિધ મીઠાઈમાં કરવામાં આવે છે. જાયફળ વાનગીમાં સ્વાદ અને સુગંધ વધારે છે. સોપારી જેવી દેખાતી આ વસ્તુ સ્વાસ્થ્ય પણ સુધારે છે. જાયફળનો જો યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવે તો અનિંદ્રા, ખરાબ મૂડ જેવી સમસ્યાને દવા વિના દુર કરી શકાય છે.
Oct 6,2023, 5:56 AM IST
NUTMEG
સોપારી જેવી દેખાતી આ વસ્તુ ખરાબ મૂડને તુરંત કરે ઠીક, જાણો ઉપયોગ કરવાની રીત અને ફાયદા
Nutmeg: જાયફળનો ઉપયોગ કરીને તમે વાનગીનો સ્વાદ તો ઘણીવાર વધાર્યો હશે. પરંતુ જાયફળ તમારા ખરાબ મૂડને પણ સુધારી શકે છે. જો તમે શોર્ટ ટેમ્પર છો તો તમે જાયફળનો આ રીતે ઉપયોગ ચોક્કસથી કરજો. તેનાથી તમારો મૂડ સુધરી જશે.
Aug 4,2023, 19:43 PM IST
NUTMEG
Sex Drive વધારવા કરો સોપારી જેવી દેખાતી આ વસ્તુનું સેવન, બેડ પરની મજા થઈ જશે ડબલ
આપણાં ગરમ મસાલાનાં લગભગ બધાં જ દ્રવ્યો સુગંધીદાર છે. જેમાં ‘જાયફળ’નો પણ સમાવેશ થાય છે. જાયફળ એક પ્રકારની વિશિષ્ટ સુગંધને કારણે જ મીઠાઈ અને પાકોની બનાવટમાં આપણે તેનો ઉપયોગ કરતા આવ્યા છીએ. ઘરગથ્થુ ઔષધ તરીકે પણ જાયફળનો ઉપયોગ થાય છે.
Mar 30,2021, 15:03 PM IST
Trending news
Devendra Fadnavis
ફડણવીસે શિંદે સાથે કરી મુલાકાત, નાયબ મુખ્યમંત્રી બનવા પર રાજી થયા શિવસેના પ્રમુખ!
Tantric rituals
એકના ચાર ગણા કરવાની લાલચ આપી લોકો સાથે છેતરપિંડી કરનાર ભૂવો ઝડપાયો
Comedian Sunil Pal Missing
ફેન્સ માટે ખરાબ સમાચાર, કોમેડિયન સુનિલ પાલ ઘણા કલાકોથી ગુમ,પત્નીએ નોંધાવી ફરિયાદ
death clock app
'તમારા મૃત્યુની તારીખ છે...' આ એપ ડાઉનલોડ કરતા જ શરૂ થઈ જાય છે ડેથ ક્લોક!
Homeopathic Doctor
અંબાજીમાં હોમિયોપેથીક ડોક્ટરે કરી ઈજાગ્રસ્ત સાપની સારવાર, પાટાપીંડી કરી
shukra gochar 2024
ઐશ્વર્ય-વૈભવના સ્વામી શુક્ર ગ્રહે કર્યુ ગોચર, 26 દિવસ સુધી આ 3 રાશિઓને થશે બમ્પર લાભ
Jantri Rates Gujarat
ઘરના ઘરનું સપનું રહી જશે અધુરૂ, અમદાવાદમાં 40 ટકા સુધી વધી જશે મકાનોની કિંમત, જાણો
Smriti Van
સ્મૃતિ વન ભૂકંપ મેમોરિયલ મ્યુઝિયમને યુનેસ્કો દ્વારા અપાયો પ્રિક્સ વર્સેઇલ્સ એવોર્ડ
Unique Cricket Records
95 બોલ, 4 વિકેટ અને 5 રન... ઘાતક બોલર સામે એક-એક રન માટે બેટ્સમેનોએ કરી તનતોડ મહેનત!
Bharatmala Project
દાહોદના ઝાલોદમાં ભારતમાલા પ્રોજેક્ટનો વિરોધ, 14 ગામના ખેડૂતોએ શરૂ કર્યું આંદોલન